કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 8 નવેમ્બર, શનિવારનો દિવસ અને કારતક વદ ત્રીજ છે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા મૃગશીર્ષ નક્ષત્રનું સંયોગ બન્યો છે. સૂર્યોદય 6.48 કલાકે થશે. સૂર્યાસ્ત 5-58 કલાકે થશે.
તારીખ:- ૦૮-૧૧-૨૦૨૫, શનિવાર / કારતક સુવદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૨ થી ૦૯:૩૫ |
| લાભ | ૦૧:૪૫થી ૦૩:૧૦ |
| અમૃત | ૦૩:૧૦ થી ૦૪.૩૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૦૦થી ૦૭:૩૫ |
| શુભ | ૦૯:૧૦ થી ૧૦:૪૮ |
| અમૃત | ૧૦:૪૮ થી ૧૨:૨૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે.
- જીવનસાથી સાથે સમય પસાર થાય.
- તમે ઉચ્ચ પદ પણ મેળવી શકો.
- સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- આજનો દિવસ શુભ રહેશે.
- ઘરેલું વિવાદોમાંથી મુક્તિ મળે.
- પ્રેમ ગુલાબની જેમ ખીલી.
- લાંબુ વિચારવાનું છોડો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- મિત્રો સાથે મુલાકાત થાય.
- તમારા નિર્ણયો સાચા સાબિત થાય.
- લોકોનું સારું સંભળાય.
- સમયનો બગાડ ન કરવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૭
- કર્ક (ડ, હ) :-
- નોકરીમાં પ્રમોશન મળે
- નાની વાતો મોટી ન કરવી.
- વિલાસિતાની વસ્તુઓની પ્રાપ્તિનો યોગ બનશે.
- સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- સિંહ (મ, ટ) :-
- વેપારમાં નવા કરાર થાય.
- તમારી ભાવનાઓનું સન્માન થાય.
- તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો
- સમય ઘણું શીખવી જાય
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
- અનુભવીએ માણસની સલાહ લેવી.
- ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે.
- જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- તુલા (ર, ત) :-
- નવી માહિતી મળશે.
- કોઈ ખાસ આયોજન થાય.
- વિવાદો ટાળવાનો પ્રયાસ કરો.
- સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૨
- વૃશ્વિક (ન, ય) :-
- નોકરી માટે ઈન્ટરવ્યુ આવે.
- સ્વર્ગની અનુભૂતિ થાય.
- તમે ઉચ્ચ પદ પણ મેળવી શકો છો.
- સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર –૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મોંઘી ખરીદી કરી શકો.
- સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય.
- પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે.
- મકાનની દેખરેખ અને કપડાં પર ખર્ચ વધી શકે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૮
- મકર (ખ, જ) :-
- મનમાં નકારાત્મકતાનો પ્રભાવ રહેશે.
- કોઈ રાજનેતા સાથે મુલાકાત કરી શકો.
- વડીલો તમને પ્રોત્સાહિત કરશે.
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લોકોને આર્થિક મદદ કરી શકો.
- આંખોની ચમક વધે.
- શૈક્ષણિક કાર્યમાં સુધારો થશે.
- પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર –૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- સમસ્યા ઉકેલાય.
- સ્નાયુઓને આરામ આપવો.
- તમને બિઝનેસ ઑફર મળશે.
- આર્થિક સ્થિતિ થોડી અસ્તવ્યસ્ત હોઈ શકે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર –૯
