Bollywood/ નાગિનની નવી સીઝનમાં નજર આવશે આ હોટ એક્ટ્રેસ, જુઓ તેના બોલ્ડ ફોટોઝ

ટીવી એક્ટ્રેસ નિવેદિતા પાલ (Nibeditaa Paal)નો જલવો આપણે ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝ ક્લાસ ઓફ 2020માં જોયો હતો. આ વેબ સીરીઝમાં તેનો લૂક ખૂબ જ પસંદ આવ્યો હતો. આવી સ્થિતિમાં નિવેદિતા પાલ ટીવી શો નાગીનમાં જોવા મળશે, આ શોમાં તેનો ગ્લેમરસ અવતાર પણ જોવા મળશે. તમને જણાવી દઇએ કે નિવેદિતા પાલ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ […]

Entertainment
NIBEDITA નાગિનની નવી સીઝનમાં નજર આવશે આ હોટ એક્ટ્રેસ, જુઓ તેના બોલ્ડ ફોટોઝ

ટીવી એક્ટ્રેસ નિવેદિતા પાલ (Nibeditaa Paal)નો જલવો આપણે ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝ ક્લાસ ઓફ 2020માં જોયો હતો. આ વેબ સીરીઝમાં તેનો લૂક ખૂબ જ પસંદ આવ્યો હતો. આવી સ્થિતિમાં નિવેદિતા પાલ ટીવી શો નાગીનમાં જોવા મળશે, આ શોમાં તેનો ગ્લેમરસ અવતાર પણ જોવા મળશે. તમને જણાવી દઇએ કે નિવેદિતા પાલ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. તેનો ગ્લેમરસ લૂક દરેકને પસંદ આવે છે. તેણી આવનાર દિવસમાં સોશિયલ મીડિયા પર હોટ ફોટા શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nibeditaa Paal (@i_nibedita)


ક્યારેક બિકિની તો ક્યારેક સ્કર્ટ પહેરીને નિવેદિતા સોશિયલ મીડિયા પર હોટ લૂક શેર કરે છે. ચાહકોને પણ તેમનો આ દેખાવ ગમે છે. આશરે 5 લાખ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. જે અભિનેત્રીની દરેક પોસ્ટને પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Nibeditaa Paal (@i_nibedita)


નાગિનની નવી સીઝનમાં નિવેદિતા પાલનું પૂર્ણ પાત્ર શું હશે. તે સાફ થઈ શક્યુ નથી. પરંતુ તેમની પાસે ચોક્કસપણે મોટી આ તક છે કે તેણી લોકોમાં તેમની ઓળખને વધુ મજબૂત કરવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Nibeditaa Paal (@i_nibedita)


નિબેદિતા પાલ એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. તે ટેલિવિઝન શો એમટીવી સ્પ્લિટ્સવિલા માટે પ્રખ્યાત છે. તેણે એક સ્પર્ધક તરીકે શોની સીઝન 10 માં ભાગ લીધો હતો. બાદમાં તે ગ્લેમર ઉદ્યોગમાં સક્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by Nibeditaa Paal (@i_nibedita)


નિબેદિતા પાલનો જન્મ 30 ઓક્ટોબર 1994 ના રોજ ભારતીય મૂળના આલોક પાલ અને શાલુ પાલને ત્યા થયો હતો. તે ન્યુઝીલેન્ડમાં રહેતા બંગાળી પરિવારની છે.

 

View this post on Instagram

 

A post shared by Nibeditaa Paal (@i_nibedita)


નિબેદિતાનો અભ્યાસ ઔસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીમાંથી પૂર્ણ થયો હતો. આ દરમિયાન તેણે 2015માં મિસ ઈન્ડિયા ઔસ્ટ્રેલિયાનો ખિતાબ જીત્યો હતો.