Viral Photo/ અમેરિકન અભિનેત્રી હેલી સ્ટેનફેલ્ડે કરાવ્યો હોટ ફોટોશૂટ, ફેન્સ કરી રહ્યા છે પસંદ

અમેરિકન અભિનેત્રી હેલી સ્ટેનફેલ્ડ આજકાલ તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી ગઇ છે. અહેવાલો અનુસાર, હેલી સ્ટેનફેલ્ડ તાજેતરમાં જ કેટલાક ફોટોશૂટ કરાવ્યા હતા.

Photo Gallery
1 259 અમેરિકન અભિનેત્રી હેલી સ્ટેનફેલ્ડે કરાવ્યો હોટ ફોટોશૂટ, ફેન્સ કરી રહ્યા છે પસંદ

અમેરિકન અભિનેત્રી હેલી સ્ટેનફેલ્ડ આજકાલ તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી ગઇ છે. અહેવાલો અનુસાર, હેલી સ્ટેનફેલ્ડ તાજેતરમાં જ કેટલાક ફોટોશૂટ કરાવ્યા હતા. આ ફોટોશૂટની એક તસવીર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે પણ શેર કરી છે.

OMG! / ભારતમાં એક એવુ ગામ પણ છે જ્યા દેહ વેપારને માનવામાં આવે છે પારિવારિક વ્યવસાય

હેલી સ્ટેનફેલ્ડની આ નવીનતમ તસવીરમાં તેનો બોલ્ડ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ તસવીરમાં હેલી બે બોક્સની ટોચ પર ઉભી રહેલી જોવા મળી રહી છે. તેણે બ્લેક ડ્રેસ અને ગ્લવ્ઝ પહેર્યા છે અને તે તેના ડ્રેસને તેના હાથથી સહેજ ઉંચા કરી રહી છે. તસવીરમાં તેનો બોલ્ડ અંદાજ દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. તેના ચાહકો સાથે, હોલીવુડની અનેક હસ્તીઓ પણ હેલી સ્ટેનફેલ્ડની આ તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, હેલી સ્ટેનફેલ્ડ અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને ગાયક છે. શી ઇઝ અ ફોક્સ, હેટશીપ લવશીપ, બીગન અગેન, રોમિયો એન્ડ જુલિયટ, 3 ડેઝ ટૂ કીલ, ચાર્લ્સ એન્જલ વગેરે જેવી ઘણી ફિલ્મોમાં તેણે પોતાના શાનદાર પર્ફોમન્સથી દર્શકોનાં દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.

Instagram will load in the frontend.

 

kalmukho str 5 અમેરિકન અભિનેત્રી હેલી સ્ટેનફેલ્ડે કરાવ્યો હોટ ફોટોશૂટ, ફેન્સ કરી રહ્યા છે પસંદ