Not Set/ એક ક્લિક પર જાણો કેવી રીતે કરશો સેક્સ તો લાંબા સમય સુધી ટકી રહેશે તમારા સંબંધો ?

જયારે કેટલાક લોકોને પૂછવામાં આવીયુ એમના લાંબા સમયથી ચાલી રહેલ અતૂટ સંબંધનો રાઝ શુ છે ? વધારે લોકોનું કહેવું છે એમની સેક્સ લાઈફ બહુ સારી છે,અને આજ મુખ્ય કારણ છે , હકીકતમાં એ વાતથી ઇન્કારના કરી શકીએ કે સારી સેક્સ લાઈફના ઘણા બધા ફાયદા છે અને એનાથી શરીર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે. […]

Lifestyle Relationships

જયારે કેટલાક લોકોને પૂછવામાં આવીયુ એમના લાંબા સમયથી ચાલી રહેલ અતૂટ સંબંધનો રાઝ શુ છે ?

વધારે લોકોનું કહેવું છે એમની સેક્સ લાઈફ બહુ સારી છે,અને આજ મુખ્ય કારણ છે , હકીકતમાં એ વાતથી ઇન્કારના કરી શકીએ કે સારી સેક્સ લાઈફના ઘણા બધા ફાયદા છે અને એનાથી શરીર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે. પરંતુ ઘણા લોકોને એ નથી ખબર કે સારું સેક્સ કોને કહેવાય છે?

સારી સેક્સ લાઈફનો એ મતલબ નથી કે લાંબા સમય સુધી સેક્સ કરવું , સંસ્કૃત માં સેક્સ ને સંભોગ કહેવાય છે , સંભોગ નો અર્થ થાય છે , એક સાથે બંને લોકો સેક્સ નો ભોગ કરે.  પરંતુ ખાલી એક ને મજા આવે છે અને બીજો પાર્ટનર ખુશ નથી તો એને એક તરફી સેક્સ કહેવાય. એટલા માટે જો તમે સારી સેક્સ લાઈફ ઇચ્છતા  હોય તો તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો અને પછી જયારે તમારા બંને નો મૂડ હોય ત્યારેજ સેક્સ કરો.

કેટલાક પુરુષો સેક્સ દરમિયાન તેમના પરફોર્મન્સને લઈને ચિંતીત હોય છે ,એના લીધે સેક્સ પર ખરાબ અસર થાય છે.  એટલે સેક્સ કરતી વખતે કોઈપણ પ્રકારના ટેન્શનમા ના રહો , ખાલી માજા લો.

 

આ આર્ટિકલ 18+ વર્ષના લોકો માટે છે જો તમે પુખ્તવય ના નથી તો આ પેજ પર ના આવશો.  * શરતો અને નિયમો  લાગુ.