Earning/ આ સાલનો 1 રૂપિયાનો જૂનો સિક્કો જીતાડી શકે છે, 9 કરોડ 99 લાખ રૂપિયા

નવી દિલ્હીઃ ઘણાં લાકોને જૂના સિક્કાઓના સંગ્રહ કરવાનો શોખ હોય છે. જો તમે પણ તે લોકોમાંથી જ એક છો તો તમે પણ જીતી શકો છો આ તક, જેમાં તમે 9 કરોડ 99 લાખ રૂપિયા જીતી શકો છો. તો ચાલો આપને જણાવીએ તે માટે શું કરવાનું રહેશે. તો જો તમે પણ કરોડોપતિ બનાવાનું સપનું જોતા હોવ, […]

Trending
9 carore આ સાલનો 1 રૂપિયાનો જૂનો સિક્કો જીતાડી શકે છે, 9 કરોડ 99 લાખ રૂપિયા

નવી દિલ્હીઃ ઘણાં લાકોને જૂના સિક્કાઓના સંગ્રહ કરવાનો શોખ હોય છે. જો તમે પણ તે લોકોમાંથી જ એક છો તો તમે પણ જીતી શકો છો આ તક, જેમાં તમે 9 કરોડ 99 લાખ રૂપિયા જીતી શકો છો. તો ચાલો આપને જણાવીએ તે માટે શું કરવાનું રહેશે.

તો જો તમે પણ કરોડોપતિ બનાવાનું સપનું જોતા હોવ, અને ઘણી મહેનત કરવા છતાં પણ તમારું આ સપનું સાકાર ન થતું હોય તો અમે તમને ઘરે બેઠાં કરોડપતિ બનવાની રીત સમજાવીશું, જેમાં તમારે કોઈ જ ખાસ મબેનત કરવાની નહીં રહે. માત્ર આપની પાસે એક રૂપિયાનો સિક્કો હોવો જોઈએ અને જેના તમને પૂરા 9 કરોડ 99 લાખ રૂપિયા મળી શકે છે. જી હા, તમે એક રૂપિયાના સિક્કાથી કરોડપતિ બની શકો છો. પરંતુ તે કોઇ સામાન્ય એક રૂપિયાનો સિક્કો નથી. તો ચાલો આપને જણાવીએ કે આપને એ માટે કેવો સિક્કો જોઈએ અને કેવી રીતે તમે તેનાથી કરી શકો છો મોટી કમાણી?

કેવી રીતે કરી શકો છો કમાણી?
કરોડપતિ બનવા માટે તમારી પાસે વર્ષ 1885નો એક રૂપિયાનો સિક્કો જોઈએ. આ સિક્કાને તમે ઓનલાઇન વેચીને તેમાંથી 9 કરોડ 99 લાખ રૂપિયા જીતી શકો છો. દુનિયામાં ઘણા લોકોને જૂની વસ્તુઓ ઍન્ટિક સ્વરૂપે સંગ્રહ કરવાનો શોખ હોય છે અને આ જૂની એન્ટિક વસ્તુઓની હરાજી થાય છે, જેમાં લોકો એન્ટિક વસ્તુઓને સારા ભાવે ખરીદે છે.

કેવી રીતે 1 રૂપિયો અપાવશે 9 કરોડ 99 લાખ રૂપિયા?

આ સિક્કાને વેચવા માટે આપને ક્યાંય પણ જવાની જરૂર નથી. બહાર તો શું તમારે ઘરે જ બેઠા બેઠા તેને વેચી શકો છો. તેના માટે OLXની વેબસાઇટ પર જવું પડશે અને અહીં પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે.

વેબસાઇટ પર જઈ શું કરશો?

વર્ષ 1885નો એક રૂપિયાનો સિક્કાનો ફોટો અપલોડ કરો.
olx પર આ સિક્કાની હરાજી કરી શકો છો.
એકાઉન્ટ ક્રિએટ થઈ જતાં વિક્રેતા તરીકે તમારું રજિસ્ટ્રેશન કરો.
રજિસ્ટ્રેશન બાદ પોતાની પાસેના સિક્કાની તસવીર સાઇટ પર અપલોડ કરો.
અપલોડની સાથે તેને સેલ માટે મૂકી દો.

હરાજી થતાં થાય છે જોરદાર કમાણી

દેશમાં હંમેશાથી એન્ટિક ચીજોનો ક્રેઝ રહ્યો છે. જૂના સિક્કાની તલાશ પણ ઘણાં લોકોમાં હંમેશા રહે છે. એન્ટિક વસ્તુઓની હરાજી પર તમે સારા રૂપિયાની કમાણી કરી શકો છો. આ વસ્તુઓ ઓછી ઉપલબ્ધ હોવાના કારણે લોકો તેને સારા અને ઉંચા ભાવમાં ખરીદે છે.