Not Set/ કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – સ્થાનાંતર દેખાય છે ઉદાર હાથે દાન-ધર્માદો થાય શુભકાર્ય થાય ઉતાવળ વધુ રહે શાંતિથી દિવસ પસાર થાય વૃષભ (બ,વ,ઉ) – આગળ વધો સફળતા ઊભી છે મુશ્કેલી રહેશે પણ, હિંમતથી આગળ વધો સહકાર પણ મળશે મિથુન (ક,છ,ઘ) – વેપારમાં સફળતા ધનની આવક થશે પરિવારમાં આનંદ રહે આનંદ વર્તાશે સુખમય દિવસ રહેશે કર્ક (ડ,હ) – […]

Uncategorized
Amit Trivedi 2 કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સ્થાનાંતર દેખાય છે
  • ઉદાર હાથે દાન-ધર્માદો થાય
  • શુભકાર્ય થાય
  • ઉતાવળ વધુ રહે
  • શાંતિથી દિવસ પસાર થાય

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આગળ વધો
  • સફળતા ઊભી છે
  • મુશ્કેલી રહેશે
  • પણ, હિંમતથી આગળ વધો
  • સહકાર પણ મળશે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં સફળતા
  • ધનની આવક થશે
  • પરિવારમાં આનંદ રહે
  • આનંદ વર્તાશે
  • સુખમય દિવસ રહેશે

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • તમને વિકલ્પ મળશે
  • ભાગ્ય બળવાન છે
  • ચર્ચા કરજો
  • ધન-વૈભવ મળી શકે છે
  • કંઈક અણગમતું પણ આવશે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડી ધીરજ રાખો
  • મહેનત વધુ કરવી પડશે
  • ઘર ખર્ચ વધી શકે છે
  • વેપારમાં ખોટો ખર્ચ થાય
  • સમજણ વધુ દાખવજો

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યમાં સફળતા મળે
  • તમારો ઉત્સાહ વધુ રહે
  • ધન પ્રાપ્તિ થઈ શકે
  • સંયમ રાખજો
  • આરોગ્ય જાળવવું પડશે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મિત્રો સાથે પ્રવાસ થાય
  • મોસાળમાં જવાનું થાય
  • જુદા જુદા કાર્યો થાય
  • સુમેળ વધુ રહે
  • આનંદમાં દિવસ વિતે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વિઘ્નો રહેશે
  • પણ સફળ થવાશે
  • વિજયપથ તૈયાર છે
  • સરકારી કાર્યોમાં સફળતા રહે
  • મેનેજમેન્ટ પાવર વધે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વારસાઈ સંબંધી કાર્યો થાય
  • આપ કાર્ય કરવા તત્પર
  • સહાય મળશે
  • નવી તક મળી શકે
  • ધન પ્રાપ્તિ થઈ શકે

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • લાભમય દિવસ
  • નફામાં નુકશાન ન થાય તે જોજો
  • પ્રવાસ થઈ શકે
  • લેખન-વાંચન થાય
  • શાંતિથી દિવસ પસાર થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જે મળે તે લઈ લો
  • વધુ ભાવતાલ ન કરશો
  • નોકરીના સંદર્ભમાં ઘટના થાય
  • નવી તકને વધુ મૂલવશો
  • સરખામણી કરવાની ઇચ્છા થાય

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 06/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • લાગણીમય ઘટના બને
  • સ્વપ્ના વધુ મજબૂત થાય
  • ખૂબ સારું લાગશે
  • નવી તક મળે
  • આગામી યોજના સફળ થઈ શકે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.