Not Set/ કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – મગજમાં જાત જાતના વિચારો રહે આવેગ વધુ આવશે તમારો રસ્તો સરળ બનશે લાભ મળશે જમીન-મકાનના કાર્યોમાં મન રહે વૃષભ (બ,વ,ઉ) – વેપારમાં ઉદ્વેગ રહે આજે ગુસ્સો ન કરતા વાહન ચલાવવામાં ધ્યાન રાખજો આરોગ્ય સાચવવું પડશે શાંતિથી દિવસ પસાર કરવો મિથુન (ક,છ,ઘ) – શત્રુને જીતી શકશો પ્રવાસની શક્યતા છે પ્રવાસમાં સાવધાની રાખજો ગુસ્સા […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મગજમાં જાત જાતના વિચારો રહે
  • આવેગ વધુ આવશે
  • તમારો રસ્તો સરળ બનશે
  • લાભ મળશે
  • જમીન-મકાનના કાર્યોમાં મન રહે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં ઉદ્વેગ રહે
  • આજે ગુસ્સો ન કરતા
  • વાહન ચલાવવામાં ધ્યાન રાખજો
  • આરોગ્ય સાચવવું પડશે
  • શાંતિથી દિવસ પસાર કરવો

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • શત્રુને જીતી શકશો
  • પ્રવાસની શક્યતા છે
  • પ્રવાસમાં સાવધાની રાખજો
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • મોબાઈલ ઉપર ચેટીંગ ન કરતા

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઈલેક્ટ્રોનિકથી લાભ
  • નવા નવા વિચાર આવે
  • ભાગ્ય સાથ આપે
  • અચાનક ધનલાભ થાય
  • આપનો વિજય થાય

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • એકલા રહેવાની ઇચ્છા થાય
  • ભગવાનનું સ્મરણ થશે
  • સંતાનની પીડા થાય
  • રકઝકથી દૂર રહેવું
  • સૂર્યદેવની ઉપાસના કરજો

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રેમમાં પીછેહઠ થાય
  • આજે સંયમ રાખજો
  • દુઃખ થાય
  • જામીન થતા નહીં
  • કોઈની શરમમાં તણાશો નહીં

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સ્વાર્થવૃત્તિ વધે
  • મિત્રાચારી રાખજો
  • વેપારી કરાર થાય
  • ભાગીદારોમાં ઘર્ષણ થઈ શકે
  • જીવનસાથી સાથે સુમેળ રાખજો

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વાહન ચલાવતા સાચવજો
  • અકસ્માતનો ભય છે
  • ઘરમાં શાંતિ જાળવવી
  • પરિવર્તન આવે
  • શ્રીવિષ્ણુદેવની પૂજા કરવી

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્ય અટકશે નહીં
  • ભલે વિઘ્નો આવે
  • શાંતિ રાખજો
  • તમે કાર્ય ચાલુ જ રાખજો
  • ધ્યેય સિદ્ધ થઈ શકે

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનનું આયોજન થાય
  • કાર્ય વધુ રહે
  • આવક થઈ શકે છે
  • જમીન-મકાનથી લેણું
  • વ્યસ્ત દિવસ રહે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પરદેશની શક્યતા છે
  • નવી તક મળે
  • હકારાત્મક દિવસ છે
  • ઘરથી દૂર રહેવાનું બને
  • સંબંધો જાળવવા

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સમાચાર મળે
  • પણ, દ્વિધા રહે
  • મિશ્ર દિવસ રહે
  • મન શાંત રાખવું
  • મોડી સાંજે રાહત મળે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.