Not Set/ કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) ચારે તરફથી શુભ સમાચાર મળે બધા કાર્યોમાં સફળતા મળે તમારા હરીફો થાકી જશે તમારી જીત થશે સંતાન સંબંધી વિચારો આવશે વૃષભ (બ,વ,ઉ) – થોડી રાહ જુઓ, કાર્ય થશે ભગવાનના શરણે જજો આરોગ્ય જાળવજો હિતશત્રુથી સાચવજો પ્રશ્નો પકડી ન રાખશો, ઉકેલજો મિથુન (ક,છ,ઘ) – ધન-સંપત્તિના યોગ છે વિશેષ લાભ દેખાય છે જમીન-મકાનથી લાભ છે […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ)

01 Mesh કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ચારે તરફથી શુભ સમાચાર મળે
  • બધા કાર્યોમાં સફળતા મળે
  • તમારા હરીફો થાકી જશે
  • તમારી જીત થશે
  • સંતાન સંબંધી વિચારો આવશે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડી રાહ જુઓ, કાર્ય થશે
  • ભગવાનના શરણે જજો
  • આરોગ્ય જાળવજો
  • હિતશત્રુથી સાચવજો
  • પ્રશ્નો પકડી ન રાખશો, ઉકેલજો

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધન-સંપત્તિના યોગ છે
  • વિશેષ લાભ દેખાય છે
  • જમીન-મકાનથી લાભ છે
  • સુમેળ દર્શાવે છે
  • આરોગ્ય જાળવજો

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડો ધનવ્યય થશે
  • ધન આવશે પણ ખરું
  • અધિકારી તરફથી લાભ
  • નવી તક પ્રાપ્ત થાય
  • પ્રવાસની તક વધુ છે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડી દ્વિધા અનુભવાય
  • મનમાં ચિંતા રહે
  • ભાષામાં સાચવજો
  • ઘરમાં પારિવારીક પ્રસંગની ચર્ચા થાય
  • કોઈ ધર્મકાર્યનું આયોજન થશે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • નફામાં નુકશાન થશે
  • તમારો હક જતો કરજો
  • છેતરપીંડીથી દૂર રહેજો
  • નિર્ણય લેતા પહેલા વિચારજો
  • પૈસા ફસાઈ જાય તેવા યોગ છે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • અણધારી તક મળશે
  • તક સ્વીકારી લેજો
  • જૂની સમસ્યા ઉકલી જાય
  • પરિવારમાં સુમેળ રહે
  • તેમ છતાં, મનમાં ગુંચવાડો રહેશે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ભાગ્યમાં વૃદ્ધિ થશે
  • ઉત્સાહમાં ઉમેરો થશે
  • દૈનિક આવક વધશે
  • પ્રેમ સંબંધો ખીલશે
  • જમીન-મકાનના કાર્યો સરળ બને

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આવકમાં ઉમેરો થશે
  • જૂનું રોકાણ પાકશે
  • વડીલો તરફથી લાભ
  • મોજ-મજા વધુ થશે
  • કંઈક વધુ નુકશાન ન થાય તે જોજો

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથી તરફથી લાભ
  • વેપારમાં વૃદ્ધિ
  • સંતાનથી લાભ થશે
  • આજે શુભ દિવસ રહેશે
  • જીવન ખૂબ સરળ લાગશે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મિત્રો છૂટશે
  • પ્રશ્નોનો સામનો કરવો પડશે
  • પરિસ્થિતિ બદલાઈ જશે
  • સંયમ રાખજો
  • સમાધાનકારી વલણ રાખજો

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 10/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આત્મવિશ્વાસ વધશે
  • બુદ્ધિશક્તિમાં ઉમેરો થશે
  • સુખમાં ઉમેરો બતાવે છે
  • જલસાવાદી અભિગમ રહેશે
  • શુભ સમાચાર મળશે

ઈતિ શુભમ્.