Not Set/ કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – સંતાન સંબંધી કાર્યો ધનની આવક-જાવક રહે પ્રવાસ સંબંધી આયોજન શુભકાર્ય થાય મિશ્ર પરિસ્થિતિ રહે વૃષભ (બ,વ,ઉ) – મિથ્યા અભિમાન ટાળજો આજે વિપરીત દિવસ રહે જિદ્દીપણું ત્યાગજો ખૂબ વિવેક રાખશો તો ફાવશો સાથ-સહકારનો અભાવ વર્તાશે મિથુન (ક,છ,ઘ) – પિતા સાથે અણબનાવ રહે ફેરબદલ થઈ શકે નવા નિયમો આવશે જૂનો અભિગમ ત્યાવો પડે દલીલબાજી […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સંતાન સંબંધી કાર્યો
  • ધનની આવક-જાવક રહે
  • પ્રવાસ સંબંધી આયોજન
  • શુભકાર્ય થાય
  • મિશ્ર પરિસ્થિતિ રહે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મિથ્યા અભિમાન ટાળજો
  • આજે વિપરીત દિવસ રહે
  • જિદ્દીપણું ત્યાગજો
  • ખૂબ વિવેક રાખશો તો ફાવશો
  • સાથ-સહકારનો અભાવ વર્તાશે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પિતા સાથે અણબનાવ રહે
  • ફેરબદલ થઈ શકે
  • નવા નિયમો આવશે
  • જૂનો અભિગમ ત્યાવો પડે
  • દલીલબાજી વધુ થાય

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રવાસમાં દ્વિધા રહે
  • કાર્યસંબંધી પ્રવાસ રહે
  • કાર્યસ્થળનો બદલાવ આવે
  • ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે
  • શુભ સમય છે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • નવી દિશા મળે
  • આગળ વધવામાં વાંધો નથી
  • ધનલાભ દેખાય છે
  • ફોન દ્વારા શુભ સમાચાર મળે
  • લેખન-પ્રવચન વધુ રહે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ટ્રાન્સપોર્ટરોને લાભ
  • શિક્ષક્ષેત્રે જોડાયેલાને લાભ
  • ભાષા વધુ આકરી બને
  • પરિવારમાં ચર્ચા વધુ રહે
  • પ્રેમમાં આવેશ વધુ રહે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મનમાં વિચારો વધુ રહે
  • પ્રવાસ રહે, ચામડીની બિમારીથી ચેતવું
  • ધંધામાં નવું કરવાની ઇચ્છા થાય
  • જીવનસાથીનો સહકાર મળે
  • ભાગ્યની વૃદ્ધિ પણ થાય

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કોર્ટકચેરીમાં નિર્ણય આવે
  • આજે દલીલ વધુ થશે
  • પરિસ્થિતિ તમારા પક્ષે રહે
  • શાંતિથી દિવસ પસાર કરવો
  • કુળદેવીની ઉપાસના કરવી

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સાસુ સાથે મનદુઃખ થાય
  • તમારી ભૂલ સુધારજો
  • ચેતવણીને સમજો
  • નાનો માણસ તમને સમજાવશે
  • શાંતિથી વિચાર કરીને આગળ વધજો

મકર (ખ,જ) –

10 Makar 4 કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વ્યસ્તતા રહે
  • પેપરવર્કમાં વ્યસ્તતા રહે
  • જીવનસાથી સાથે સંયમ રાખવો
  • મનમાં જુદા જુદા વિચાર આવે
  • આરોગ્ય જાળવજો

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વૈભવ વધશે
  • નવું વાહન મકાન થાય
  • વ્યસ્તતા રહે
  • લાભ મળશે
  • ધનલાભ પણ દેખાય છે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen 3 કેવી જશે આપની 17/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ચર્ચામાં વાત અટવાય
  • વિચિત્રતાનો સામનો કરવો પડે
  • ગુસ્સો આવી જશે
  • રાત્રે ઉજાગરો થઈ જાય
  • વિષ્ણુદેવનું સ્મરણ કરવું

ઈતિ શુભમ્.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.