Not Set/ સાઈબાબાના દર્શન કરવા પહોંચી શિલ્પા શેટ્ટી, ચડાવ્યો સ્વર્ણ મુકુટ

મુંબઇ, બોલિવૂડની સ્ટાઇલિશ દિવા શિલ્પા શેટ્ટી તાજેતરમાં તેના પરિવાર સાથે શિરડીના સાઈબાબાના દર્શન કરવા પહોંચી હતી. આ દરીમિયન શિલ્પા સાથે તેનો પતિ રાજ કુંદ્રા, માતા સુનંદા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટી અને પુત્ર વિયાન કુંદ્રા સાથે જોવા મળ્યા હતા. શિલ્પાએ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શિરડીનાં ફોટા શેર કરતી વખતે શિલ્પાએ લખ્યું, ‘બધું […]

Uncategorized
ggo સાઈબાબાના દર્શન કરવા પહોંચી શિલ્પા શેટ્ટી, ચડાવ્યો સ્વર્ણ મુકુટ

મુંબઇ,

બોલિવૂડની સ્ટાઇલિશ દિવા શિલ્પા શેટ્ટી તાજેતરમાં તેના પરિવાર સાથે શિરડીના સાઈબાબાના દર્શન કરવા પહોંચી હતી. આ દરીમિયન શિલ્પા સાથે તેનો પતિ રાજ કુંદ્રા, માતા સુનંદા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટી અને પુત્ર વિયાન કુંદ્રા સાથે જોવા મળ્યા હતા. શિલ્પાએ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

શિરડીનાં ફોટા શેર કરતી વખતે શિલ્પાએ લખ્યું, ‘બધું જ આપવા માટે આભાર મારા સાઈ. તેમારા થી હું વિશ્વાસ અને ધૈર્ય રાખતા શીખી છુ. મારી અને મારા પરિવારની તમે હંમેશાં રક્ષા કરી છે, તેના માટે માથું તમારી  શ્રદ્ધામાં હંમેશા ઝુકેલુ રહે છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે શિલ્પા અને તેના પરિવારે સાઈબાબા પર સોનાનો મુકુટ ભેટ કર્યો છે. તમે ફોટામાં જોઈએ શકો છો કે મંદિરના પૂજારી શિલ્પાનો આપેલ સ્વર્ણ મુકુટ સાઈબાબાને પહેરાવી રહ્યા છે. જણાવીએ કે શિલ્પા શેટ્ટી ટીવી રીયાલીટી શો ‘સુપર ડાંસર ચેપ્ટર 3’ને જજ કરશે.