દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 18 નવેમ્બર 2020, બુધવાર
- તિથિ – કારતક સુદ ચોથ
- રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)
- નક્ષત્ર – મૂળ
- યોગ – ધૃતિ
- કરણ – વણિજ
દિન વિશેષ –
- લાભ ચોઘડીયું – સવારે 6.49 થી 8.13
- ભદ્રા પ્રારંભ બપોરે 12.15 થી રાત્રે 11.19 સુધી
- વિનાયક ચતુર્થી
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- જીભની પીડાથી સાચવવું
- પરિવાર સંદર્ભે મુદ્દો ઉપસ્થિત થાય
- શુભકાર્ય માટે પ્રવાસ થાય
- અન્યોનો સહકાર મળી રહે

* વૃષભ (બ,વ,ઉ) –
- ધન સંપત્તિ વધે
- નોકરીમાં આનંદ વર્તાય
- અચાનક ધનલાભ થાય
- ધર્મ સંબંધી ચર્ચા વધુ થાય

* મિથુન (ક,છ,ઘ) –
- આરોગ્ય જાળવવું
- હાડકાની બિમારીથઈ સાચવજો
- યુવામિત્રોનો પ્રેમ પાંગરે
- વેપારમાં મંદિ વર્તાય

* કર્ક (ડ,હ) –
- નોકરીમાં આવક વધે
- રોગથી સાચવવું
- વડીલોથી સાચવજો
- નવું ઘર લેવાની વાતો ચર્ચાય

* સિંહ (મ,ટ) –
- મનમાં શુભભાવ વર્તાય
- કલાકારો માટે શુભ દિવસ
- પોતાના સૌંદર્ય પ્રત્યે સભાનતા વધે
- નોકરીમાં બદલીના યોગ છે

* કન્યા (પ,ઠ,ણ) –
- આવકમાં ઉમેરો થાય
- પરિવારમાં આનંદ વર્તાય
- ઘરમાં ખર્ચ વધી જાય
- જુદી જુદી અનેક ચર્ચાઓથી મન વિચલીત થાય

* તુલા (ર,ત) –
- શુભકાર્યો થાય
- શુભ પ્રસંગની ચર્ચા થાય
- પણ, ઘરમાં માન-સન્માનની કમી વર્તાય
- સ્થાનાંતરના યોગ છે

* વૃશ્ચિક (ન,ય) –
- જીવનસાથીનું આરોગ્ય જાળવવું
- ખોટા મતભેદથી દૂર રહેવું
- પરદેશના મિત્રોથી લાભ
- નોકરીમાં સંયમ રાખવો

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- એસીડીટી જેવા રોગથી જાળવવું
- કાર્યમાં અસંતોષ રહે
- તમે લડાયક મૂડમાં આવી જાવ તેવું બને
- પરિવારમાં શાંતિ જાળવવી

* મકર (ખ,જ) –
- પેટની તકલીફથી સાચવજો
- શેરબજારના કાર્યોથી સાચવવું
- વેપારમાં લાભ થાય
- સુખ સંપત્તિ વધે

* કુંભ (ગ,શ,સ,ષ) –
- ઘર કંકાસથી સાચવવું
- રાત્રે શિવઉપાસના કરવી
- પ્રવાસ થઈ શકે છે
- પૈતૃક સંબંધો ઉમદા થાય

* મિન (દ,ચ,ઝ,થ) –
- લાભ વધે
- અચાનક પ્રવાસ થાય
- શુભકાર્યો થાય
- ઘરમાં સુખશાંતિ વર્તાય
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ગણેશજીને દુર્વા અર્પણ કરવી અને તુલસીદેવીનું પણ પૂજન કરવું.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
