Rashibhavishya/ આજે આ રાશિના જાતકોના નવા રહસ્યો બહાર આવી શકે છે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) તા.૦૩-૦૫-૨૦૨૬, રવિવારનું પંચાંગ: વૈશાખ વદ બીજ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Dharma & Bhakti Top Stories Rashifal
Rashibhavishya, 3 મે 2026, રવિવાર, નક્ષત્ર, રાહુકાળ

રાશિભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા. ૦૩-૦૫-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ વદ બીજ તિથિ છે, જે ૦૪ મે ની સવારે ૦૩:૦૨ સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ વૃશ્ચિક (ન,ય) છે અને નક્ષત્ર વિશાખા સવારે ૦૭:૧૧ સુધી માન્ય છે. આજનો યોગ વરિયાન   રાત્રે ૧૦:૨૭ સુધી રહેશે અને તૈતીલ કરણ બપોરે ૦૧:૫૪ સુધી છે.

આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.

સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં સવારે ૧૨.૦૩ સુધી વિહાર કરશે.

આજે જન્મેલા બાળકોની નામ રાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૦૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૭ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૦૮.૪૬ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૬:૪૬ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૧ થી બપોરે ૦૧:૦૪ સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૨૯ થી ૦૭.૦૭ સુધી રહેશે.

એકમની સમાપ્તિ ૦૪ મે ની સવારે ૦૩:૦૨  વાગ્યે થશે.

આજે માતાજીને કેસરપેંડા અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે.

તારીખ   :-  ૦૩-૦૫-૨૦૨૬, રવિવાર / વૈશાખ વદ બીજના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૧ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૩૫
શુભ ૦૨:૧૫ થી ૦૩.૫૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૭ થી ૦૮:૨૯
અમૃત ૦૮:૨૯ થી ૦૯:૫૨

રાશિભવિષ્ય (Rashibhavishya 3 મે 2026, રવિવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

સંપૂર્ણ આરામ કરવો.

દુનિયાની ભીડમાં ખોવાઈ જવાય.

ધંધામાં લાભ અને સમૃધ્ધિ આવે.

રોમેન્ટિક ટ્રીપ પર જવાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

દિનચર્યામાં વ્યસ્તતા રહેશે.

મહેનતનું પરિણામ મળે.

કાર્યક્ષેત્રમાં સફળતા મળે.

મનમાં ભરાયેલું બહાર આવે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-

કોઈ ફંકશનનું આમંત્રણ મળે.

નિર્ણય લેવામાં ભૂલો થઈ શકે.

માનસિક સ્વાસ્થ જાળવવું.

પૈસાની અગત્યતા સમજાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

મનગમતું કાર્ય થાય.

કામના સ્થળે વખાણ થાય.

નવા રહસ્યો બહાર આવી શકે છે.

તમારા નિર્ણયને પ્રાધાન્ય આપો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૪

રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-

મૂડી રોકાણ માટે નવી તક મળે.

જીવનસાથી જોડે મતભેદ થાય.

સમજદારીપૂર્વક ઉકેલ શોધી શકો.

કામમાં બેદરકારી ન રાખવી.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

ઊર્જાનો અભાવ અનુભવશો.

નજીકના લોકો તમને મદદ કરશે.

આર્થિક ઓચિંતો  ફાયદો થાય.

કોઈ સફળતા મળે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૬

તુલા (ર , ત) :-

વેપારી વર્ગને ફાયદો જણાય.

એકલા સમય પસાર કરવાનું મન થાય.

વેપારમાં ભાગીદારીથી લાભ મળશે.

ખાસ વ્યક્તિ સાથે સંબંધ ગાઢ બને.

શુભ કલર – જપોપટી

શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-

પરિવાર સાથે સારો સમય પસાર કરો.

નવી મિત્રતા કે સંબંધો બંધાઈ શકે.

ટીમ વર્ક સફળતા અપાવશે.

સલાહ લીધા વગર કાર્ય ન કરવું.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૪

રાશિભવિષ્ય (Rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

વ્યવહારો સરળતાથી પૂર્ણ થશે.

ભાવનાત્મક રીતે મજબૂત બનો.

કોઈ ભેટ સોગાદ મળે.

લોકો પાસે અપેક્ષા ન રાખવી.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

મુશ્કેલીમાં હિંમત ન હારવી.

યોજનામાં સફળતા મળે.

બીજા જોડે લાગણી બંધાય.

લોકોનો સહકાર મળે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-

નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે.

દરેકના અભિપ્રાયને માન આપો.

બાળપણની યાદ તાજી થાય.

ભાઈ બહેનથી ફાયદો થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

દ્રષ્ટિકોણ બદલાયા કરે.

હળવાશની પણ અનુભવો.

લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.

પ્રવાસના યોગ બને.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૫


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…