Dharma & Bhakti/ આજે આ રાશિના જાતકોને ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાની રહે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) તા. ૦૨-૦૫-૨૦૨૬, શનિવારનું પંચાંગ: વૈશાખ વદ એકમ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 2 મે 2026, શનિવાર, રાહુકાળ, નક્ષત્ર

રાશિભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashibhavishya: આજે તા. ૦૨-૦૫-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ વદ એકમ તિથિ છે, જે રાત્રે ૧૦:૪૮ સુધી સુધી રહેશે. આજની રાશિ તુલા (ર,ત) છે અને નક્ષત્ર વિશાખા ૦૩ મેના સવારે ૦૭:૧૧ સુધી માન્ય છે. આજનો યોગ વ્યતિપાત  છે, જે રાત્રે ૦૯:૪૫ સુધી રહેશે અને બાલવ  કરણ સવારે ૧૧:૫૧ સુધી છે. આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.

સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં સવારે ૧૨.૦૩ સુધી વિહાર કરશે.

આજે જન્મેલા બાળકોની રાશિ તુલા   (ર,ત) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૦૬ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૭ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૦૭:૫૨ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૬:૦૮ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૦થી બપોર ૦૧:૦૪ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે૦૯.૨૧ થી સવારે ૧૦.૦૦ સુધી રહેશે.

એકમની સમાપ્તિ ૦૩ મેના સવારે ૧૨:૫૦ વાગ્યે થશે.

આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.

આજનું પંચાંગ:

તારીખ:-   ૦૨-૦૫-૨૦૨૬, શનિવાર / વિશાખ વદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૩ થી ૦૯:૨૧
લાભ ૦૨:૧૪ થી ૦૩:૫૧
અમૃત ૦૩:૫૧ થી ૦૫.૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૭થી ૦૮:૨૯
શુભ ૦૯:૫૧ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૬

રાશિભવિષ્ય (Rashibhavishya 2 મે 2026, શનિવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

જીવનમાં મુશ્કેલી આવે .

આર્થિક મોટો લાભ થાય.

ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેશે

તમારી કોશિશ સફળ રહેશે.

શુભ કલર – પીળો

શુભ નંબર –૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

કોઈને લોન આપવાનું ટાળો.

મનપસંદ કાર્ય થાય.

ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાનીરહે.

મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવે.

શુભ કલર –કેસરી

શુભ નંબર –૧

મિથુન (ક, છ, ઘ) :-

નવા વ્યવસાયિક સંપર્કો બનશે

નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશો.

જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાનો પ્રયાસ કરો.

અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૮

કર્ક (ડ , હ) :-

ગેસ અને એસિડિટીની સમસ્યા રહે.

અહંકારને દૂર કરવાનો પ્રયાસ કરો.

જીવનસાથી સાથે ઉંડાણપૂર્વક ચર્ચા થશે.

વિદેશ યાત્રા પર જઈ શકો.

શુભ કલર – લીલો

શુભ નંબર –૩

રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-

લક્ષ્યો તમે હાંસલ કરી લેશો.

વડીલ સભ્યોના આશીર્વાદ અને સ્નેહ તમારા ઉપર રહેશે.

કોઈની સાથે મજાક કરવામાં ધ્યાન રાખો.

બહારના સંપર્કોને મજબૂત બનાવો.

શુભ કલર –કથ્થાઈ

શુભ નંબર –૧

કન્યા (પ , ઠ, ણ) :-

મનને શાંતિ ન મળે.

ક્ષમતા તથા પ્રતિભાથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકો.

યોજનાઓ ફાયદાકારક રહેશે.

તમને યોગ્ય સહયોગ મળશે.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર –૫

 

તુલા (ર , ત) :-

મોજ-મસ્તીમાં સમય બગડે.

વિવાદાસ્પદ બાબતોમાં સફળતા મળે.

કોઈ સાથે પણ ખોટા વિવાદમાં પડશો નહીં.

અન્ય સાથે પણ કાર્યને વહેંચતા શીખો.

શુભ કલર –સોનેરી

શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-

કોઈ વાતને લઇને વૈચારિક મતભેદ રહે.

મહિલાઓ કાર્યસ્થળ પર મજબૂત રહેશે.

વિવાદોનું સમાધાન થાય.

નવા કાર્યની શરૂઆત થાય.

શુભ કલર –કાળો

શુભ નંબર –૧

રાશિભવિષ્ય (Rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ગળામાં ઈન્ફેક્શન અને તાવ જેવી સ્થિતિ રહેશે

નવી વસ્તુઓ શીખવામાં રસ રહેશે.

સમયનોસદુપયોગથાય.

આજે પ્રોપર્ટી લઇને ચર્ચા-વિચારણાં થશે.

શુભ કલર – રાતો

શુભ નંબર –૩

મકર (ખ, જ) :-

તમારી સાથે છેતરપિંડી થઇ શકે.

તાત્કાલિક નિર્ણય લઇ શકો.

મહેનતપ્રમાણે પરિણામ ન મળે.

કામ ખૂબ જ ધ્યાનથી કરો.

શુભ કલર –કેસરી

શુભ નંબર –૬

કુંભ (ગ, શ, સ, ષ) :-

ખર્ચની સાથે આવકના સ્ત્રોત વધે.

વ્યવસ્થિત દિનચર્યા રહેશે.

સમાજમાં કે નોકરીમાં પદ પ્રાપ્ત થાય.

ધાર્મિકકાર્યથાય.

શુભ કલર –લીલો

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

એકલવાયુંલાગે.

માતા- પિતાનાઆશીર્વાદનાબળેકામકરવું

રાજનેતાઓનો સહયોગ મળશે.

સંયમ અને ધીરજથી કામ લેવું.

શુભ કલર –વાદળી


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…