રાશિફળ/ કેવી રહેશે આપની 21/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashifal

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૨૧- ૧૨ – ૨૦૨૦, સોમવાર

તિથી:- વિ. સં. ૨૦૭૭ / માગશર સુદ સાતમ

રાશી :- કુંભ

નક્ષત્ર:- પૂર્વ ભાદ્રપદ

યોગ :- સિધ્ધી

કરણ:- વાણિજ

દિન વિશેષ:-

૫ વાર શિવ પંચાક્ષર સ્ત્રોત્ર કરવો અને નમ: શિવાય બોલીને દૂધ, મધ અને ચોખા ચઢાવવા.

મેષ (અ, લ , ઈ) :-

  • બચત કરવામાં મુશ્કેલી પડે
  • ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
  • કામમાં વિલંભ આવે.
  • ગેરસમજ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

વૃષભ (બ, વ, ઉ) :-

  • વિચારોમાં બદલાવ થાય.
  • મગજને શાંતિ મળે.
  • પરિવાર સાથે અંગત વાતચીત થાય.
  • ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

મિથુન (ક, છ, ઘ) :-

  • ધન સમજી વિચારીને વાપરવું.
  • યોગ અને ધ્યાન કરવું.
  • એકાંત ગમે.
  • લગ્નજીવનમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-

  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • ખોટી દલીલો ન કરવી.
  • ખાલી સમયમાં રમત રમાય.
  • ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

સિંહ (મ , ટ) :-

  • માતા તરફથી ધન લાભ થાય
  • યાદગાર દિવસ રહે.
  • મનને નિયંત્રણમાં રાખવું.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

  • ફસાયેલ નાણા પાછા આવે.
  • કાર્યમાં સફળતા મળે.
  • પ્રેમમાં નિષ્ફળતા મળે તો નિરાશ ન થવું.
  • સાધન ચલાવતાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

તુલા (ર , ત) :-

  •  માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
  • સખત મહેનત રંગ લાવે.
  • કાર્યમાં વિલંબ આવે.
  • પરિવારથી લાભ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-

  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • આર્થિક લાભ થાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • સ્વાસ્થમાં ખાસ સંભાળ રાખવી.
  • ધન સબંધી બાબતે મતભેદ થાય.
  • બાળકોની સમસ્યા રહે.
  • બહારની વ્યક્તિનું સાચું માનવું નહિ.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-

  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • ભવિષ્યની યોજના બને.
  • શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • મિત્ર તરફથી મદદ મળે.
  • પ્રિયજનની સંભાળ લેવી.
  • અણધાર્યા વસ્તુથી લાભ થાય.
  • લાંબી ચર્ચામાં ન ઉતરવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

  • મગજ પર કાબૂ રખવ.
  • સાધન ચાલવતાધ્યાન રાખવું.
  • પગનો દુખાવો રહે.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…