રાશિફળ/ કેવી રહેશે આપની 24/10/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  • તારીખ – તા. 24 ઓક્ટોબર 2020, શનિવાર
  • તિથિ – આસો સુદ આઠમ (સવારે 7.00 પછી નોમ)
  • રાશિ – મકર (ખ,જ)
  • નક્ષત્ર – ઉત્તરાષાઢા
  • યોગ – શૂલ
  • કરણ – બવ

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 8.04 થી 9.30
  • મહાગૌરી અને સિદ્ધિદાત્રી દેવીનું પૂજન કરવું

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • જૂના પ્રેમ સંબંધ જાગી જાય
  • વડીલ સ્ત્રીઓ તમારો ફાયદો કરાવે
  • વડીલો સાથે મેળાપ વધે
  • કાર્યમાં લાભ મળે

* વૃષભ (બ,વ,ઉ) – 

  • કાર્ય થોડું અટવાઈ શકે છે
  • પ્રેમ સંબંધો મજબૂત બને
  • ધનલાભ શક્ય છે
  • સંતાનથી પણ લાભ જણાય છે

* મિથુન (ક,છ,ઘ) – 

  • મનમાં ચિંતા થાય
  • પરિવારમાં ચિંતા જણાય
  • ઘર ખર્ચ વધે
  • પ્રિય વ્યક્તિ સાથે મેળાપ થાય

* કર્ક (ડ,હ) –

  • જીવનસાથીને રાજી કરશો
  • સુમેળ વધે
  • ભાગીદારી પેઢીમાં લાભ
  • કુંવારા માટે લગ્નપ્રસ્તાવ આવી શકે

* સિંહ (મ,ટ) –

  • નોકરીમાં બદલીના યોગ છે
  • સ્થાનાંતર દેખાય છે
  • શુભ પ્રવાસ થઈ શકે
  • ધનલાભની પૂર્ણ શક્યતા છે

* કન્યા (પ,ઠ,ણ) –

  • ગૃહસ્થો માટે લાભ
  • પુત્ર અને પુત્રવધૂથી લાભ
  • પોતાના માટે ખર્ચ વધે
  • દિવસ આનંદમાં વીતે

* તુલા (ર,ત) – 

  • હૃદયમાં પ્રેમના હિલોળા ઉમટે
  • સ્થાનાંતર દેખાય છે
  • વેપારમાં થોડી મંદિ જણાય
  • પ્રવાસના યોગ પણ છે

* વૃશ્ચિક (ન,ય) –

  • ટ્રાન્સપોર્ટર્સ માટે શુભ
  • ટૂંકાગાળાનો પ્રવાસ થાય
  • સંતાન સાથે મતભેદ રહે
  • શેરબજારમાં સાવધાન રહેજો

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ઘરમાં થોડું ચિંતાનું વાતાવરણ રહે
  • ધન સંબંધી વાતોમાં મતભેદ રહે
  • આરોગ્ય જાળવવું
  • પ્રેમી સાથે મતભેદ રહે

* મકર (ખ,જ) –

  • સહકાર મળે
  • બીજા તમને અનુકૂળ થાય
  • સંતાનથી લાભ
  • સુખ-સંપત્તિ વધે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કાર્યમાં મુશ્કેલી વધે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • માતા તરફથી લાભ
  • અણધાર્યો લાભ મળી શકે છે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સંબંધો મજબૂત બને
  • રિસાયેલા પાછા આવે
  • કાર્યોમાં સહકાર મળે
  • શાંતિથી દિવસ પસાર થાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે દેવીકવચનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.