Not Set/ કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ ૨૫ ડિસે. 2019, બુધવાર તિથિ માગશર વદ ચૌદશ રાશિ વૃશ્ચિક (ન, ય) નક્ષત્ર જ્યેષ્ઠા ( ઓમ્ ઈન્દ્રાય નમઃ) યોગ ગંડ કરણ શકુની દિન મહિમા – આજે સાંજે સૂર્યાસ્તથી 7.18 થી ગ્રહણનો વેધ લાગશે શ્રી વિષ્ણુપુરાણનું પઠન કરવું આવતીકાલે સૂર્યગ્રહણ છે સવારે 8.06 સ્પર્શ, મધ્ય 9.22, મોક્ષ 10.52 મેષ (અ,લ,ઈ) – ધનપ્રાપ્તિ થઈ શકે […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ ૨૫ ડિસે. 2019, બુધવાર
તિથિ માગશર વદ ચૌદશ
રાશિ વૃશ્ચિક (ન, ય)
નક્ષત્ર જ્યેષ્ઠા ( ઓમ્ ઈન્દ્રાય નમઃ)
યોગ ગંડ
કરણ શકુની

દિન મહિમા –

  • આજે સાંજે સૂર્યાસ્તથી 7.18 થી ગ્રહણનો વેધ લાગશે
  • શ્રી વિષ્ણુપુરાણનું પઠન કરવું
  • આવતીકાલે સૂર્યગ્રહણ છે
  • સવારે 8.06 સ્પર્શ, મધ્ય 9.22, મોક્ષ 10.52

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનપ્રાપ્તિ થઈ શકે
  • વેપારમાં લાભ થશે
  • સંબંધો સુધરશે
  • ચિત્તમાં પ્રસન્નતા રહેશે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • આજે મહેનત વધુ કરવી પડે
  • નોકરીમાં કાર્યબોજ રહે
  • બપોર પછી મન શાંત થાય
  • ચિંતન-મનન થાય

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • કમિશનની આવક થાય
  • સીઝનલ વેપારમાં આવક
  • લગ્ન સંબંધી ચર્ચા થાય
  • સામાજિક કાર્યમાં જવાનું થાય

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યનું ફળ મળે
  • બુદ્ધિ વધુ તેજ બને
  • અધિકારીની કૃપા થાય
  • યશ-માન જળવાય

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • નવી આશાનો સંચાર થાય
  • કાર્ય કરવાનું બળ મળે
  • ઘરના પ્રશ્નો ઉકલે
  • ઉચાટથી દૂર રહેવું

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • આવક વધારવાના ઉપાયો થાય
  • હિસાબ-કિતાબ થાય
  • આરોગ્ય જાળવવું
  • શરદી-કફથી સાવધાન

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • ગુરૂદેવથી લાભ
  • શિવભક્તિથી લાભ
  • યાત્રા પ્રવાસ થાય
  • વડીલો સાથે સુમેળ રહે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક સમાચાર મળે
  • કાર્ય આગળ ધપે
  • આરોગ્ય જાળવવું
  • એકાઉન્ટ ક્ષેત્રે સફળતા મળે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • ખોટું કાર્ય ન કરતા
  • આરોગ્ય જાળવજો
  • વેપારમાં નિરસતા રહે
  • શાંતિ જાળવવી

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • સંતાન સંબંધી કાર્યો થાય
  • ધન પ્રાપ્તિના અવસર મળે
  • સુખ-સંપત્તિ મળે
  • શાંતિ પ્રાપ્ત થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • મનોબળ મક્કમ રહે
  • નોકરીમાં પદ મળે
  • ઘરમાં શાંતિ રહે
  • પરદેશના યોગ છે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 25/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રેમથી કાર્ય સંપન્ન થશે
  • લાભ મળશે
  • કાર્ય સિદ્ધ થશે
  • હિંમત રાખવી પડશે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન