Not Set/ કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ તા. 26 ડિસે. 2019 ગુરૂવાર તિથિ માગશર વદ અમાસ (સૂર્યગ્રહણ છે) રાશિ ધન (ભ, ધ, ફ, ઢ) નક્ષત્ર મૂળ ( ઓમ્ મૂલાય નમઃ) યોગ વૃદ્ધિ કરણ નાગ દિન મહિમા – આજે કંકણાકૃત સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે ગુજરાતમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે કોઈમ્બતુર, દિંડીગુલ, ઈરોદે, મદુરાઈ, મેંગલોર, તીરુચિરાપલ્લી, તીરુપુર વગેરેમાં કંકણાકૃત સૂર્યગ્રહણ દેખાશે ગ્રહણ સાથે આંખોનો […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ તા. 26 ડિસે. 2019 ગુરૂવાર
તિથિ માગશર વદ અમાસ (સૂર્યગ્રહણ છે)
રાશિ ધન (ભ, ધ, ફ, ઢ)
નક્ષત્ર મૂળ ( ઓમ્ મૂલાય નમઃ)
યોગ વૃદ્ધિ
કરણ નાગ

દિન મહિમા –

  • આજે કંકણાકૃત સૂર્યગ્રહણ
  • ભારતમાં દેખાશે
  • ગુજરાતમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે
  • કોઈમ્બતુર, દિંડીગુલ, ઈરોદે, મદુરાઈ, મેંગલોર, તીરુચિરાપલ્લી, તીરુપુર વગેરેમાં કંકણાકૃત સૂર્યગ્રહણ દેખાશે
  • ગ્રહણ સાથે આંખોનો સીધો સંપર્ક ટાળવો
  • કર્ક, તુલા, કુંભ, મીનને શુભ ફળ
  • મેષ, મિથુન, સિંહ, વૃશ્ચિકને મિશ્ર
  • વૃષભ, કન્યા, ધન, મકર રાશિએ જાળવવું
  • સવારે 8.06 સ્પર્શ, મધ્ય 9.22, મોક્ષ 10.52

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • પેટ સંબંધી પીડા થઈ શકે
  • સંતાન સંબંધી ચર્ચા થાય
  • ચેરીટેબલ ટ્રસ્ટના વિચારો આવે
  • કોઈ સેવા પ્રવૃત્તિમાં જોડાશો
  • કફજન્ય તકલીફથી સાચવવું

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • માતા સંબંધી કાર્યો થાય
  • વાહન સંબંધી ચર્ચા થાય
  • સરકારી કાર્યોમાં સફળતા
  • ઈલેક્ટ્રોની ચીજથી લાભ
  • મોડી સાંજે ચિંતા સતાવે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • નોકરી અર્થે પ્રવાસ થાય
  • બદલી સંભવે છે
  • આવક જળવાશે
  • જમીન-મકાનથી લાભ
  • લાભકારક સમાચાર મળે

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • નવી તક મળશે
  • આપના મિત્ર દ્વારા લાભ થાય
  • મોટાભાઈ વહારે આવે
  • સંબંધો મજબૂત થાય
  • અચાનક ધનલાભ પણ થાય

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • પારીવારીક જલસો થાય
  • શાંતિ જણાય
  • લાભ થઈ શકે છે
  • બેઠા પૈસો આવી શકે
  • શાંતિથી દિવસ વીતશે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રેમ સંબંધો તરફ નજર રહે
  • યુવાહૈયામાં પ્રેમ છલકાય
  • વેપારમાં આવક જણાય
  • પ્રેમમાં વાસના ન ઉમેરવી
  • શાંતિથી દિવસ પસાર કરવો

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યનું ફળ મળશે
  • નવી તક મળી શકે છે
  • સમજી-વિચારીને આગળ વધવું
  • ચેતવણીને ધ્યાનમાં લેવી
  • સફળતા મળી શકે છે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • પરદેશથી ધન આવશે
  • તમારું કાર્ય સિદ્ધ થશે
  • મહેનત વધુ પડશે
  • ધીરજ રાખવી પડશે
  • સરકારી કાર્યો સરળ થશે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • પૈસાનું આયોજન કરવું પડે
  • દિકરીના ભાવિ માટે આયોજન
  • સંબંધો લાગણીવશ કરી મૂકે
  • જૂના સંબંધો લાભકારી રહે
  • શાંતિપૂર્ણ દિવસ વિતે

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રયત્ન સફળ રહેશે
  • શોધ કારગત રહેશે
  • સાસરીપક્ષથી લાભ રહે
  • સુખમાં ઉમેરો થશે
  • શાંતિથી દિવસ વિતશે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • કમિશનની આવક થાય
  • ભાડાની આવક થાય
  • નોકરીમાં લાભ મળે
  • આનંદ રહે
  • પરીવારમાં ઉત્સાહ વધે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 26/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

  • સાસરીમાં દલીલબાજી થાય
  • ધનવ્યય થઈ શકે
  • લાંબાગાળાના રોકાણ થઈ શકે
  • સુમેળ રહેશે
  • ઈષ્ટદેવની ઉપાસના કરવી

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન