Not Set/ કેવી રહેશે આપની 28/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 28/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 28 નવેમ્બર 2020, શનિવાર
  • તિથિ – કારતક સુદ તેરશ
  • રાશિ – મેષ (અ,લ,ઈ)
  • નક્ષત્ર – ભરણી
  • યોગ – વરીયાન
  • કરણ – તૈતિલ

દિન વિશેષ –

  • શુભ ચોઘડીયું – સવારે 8.24 થી 9.46
  • સવારે 7.05 બુધ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • સવારનો થોડો સમય ઉશ્કેરાટ રહે
  • જેમ જેમ દિવસ વીતતો જાય તેમ સરળતા
  • આરોગ્ય જાળવવું
  • ઈલેક્ટ્રોનિક માધ્યમ સાથે સમય વીતે

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પ્રવાસની શક્યતા છે
  • પાડોશીઓ સાથે મતભેદ થઈ શકે
  • સંતાનથી લાભ
  • ઈષ્ટદેવમાં શ્રદ્ધા જાગે

* મિથુન (ક,છ,ઘ) –

  • સ્નાયુના દુઃખાવાથી સાચવવું
  • વેપારમાં મતભેદ રહે
  • અચાનક પરિવર્તન આવે
  • વધારે પડતી સલાહ-સૂચન ન આપતા

* કર્ક (ડ,હ) –

  • પ્રવાસ થઈ શકે છે
  • કાર્યમાં રુચિ વધે
  • સરકારી ક્ષેત્રે લાભ
  • પિતાના કાર્યોમાં તમારો સહયોગ રહેશે

* સિંહ (મ,ટ) –

  • માતાનું આરોગ્ય જાળવવું
  • ઘરમાં સાચવવું
  • તકેદારી વધુ રાખવી પડશે
  • બપોર પછી લાભ રહે

* કન્યા (પ,ઠ,ણ) –

  • દસ્તાવેજી કાર્યોમાં લાભ
  • ધનલાભ રહે
  • પ્રેમ સંબંધ મજબૂત રહે
  • પરિવારમાં તમારી ઉપર પ્રેમ વધુ રહેશે

* તુલા (ર,ત) – 

  • ધન વ્યય થઈ શકે છે
  • અચાનક કોઈ ખર્ચ આવે
  • બજેટ જાળવજો
  • પ્રવાસ પણ થઈ શકે છે

* વૃશ્ચિક (ન,ય) –

  • આરોગ્ય જાળવજો
  • સ્નાયુની બિમારીથી ખાસ સાચવવું
  • ભાષા સાચવવી
  • વેપાર સંબંધી બાબતો ધ્યાન માંગશે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • જ્ઞાન સભર વાતો થાય
  • ધનની કંજૂસાઈ કરવાની ઇચ્છા વધે
  • આરોગ્ય જાળવવું
  • સાસરીપક્ષના સંબંધો વણસી શકે

* મકર (ખ,જ) –

  • ધન ખર્ચ થાય
  • સંતાન સંબંધી બાબતો ધ્યાન માંગશે
  • ભાગ્યનું બળ વધે
  • રોજીંદી આવક જળવાય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરી અર્થે પ્રવાસ થાય
  • વેપારમાં સાચવવું
  • પિતા સંબંધી બાબતો ધ્યાન માંગશે
  • ઘરમાં વિશેષ ધ્યાન આપવું પડે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • જીવનસાથી સાથે સુમેળ જાળવવો
  • અચાનક તોછડાઈ વધી શકે છે
  • બપોર પછી શાંતિ જળવાય
  • કાર્યમાં ખર્ચ વધુ થઈ શકે છે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ઘરના ઓમ્ અપભરણીભ્યો નમઃ આ મંત્રનો જાપ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…