આજનું રાશિફળ/ મીન રાશિના જતકોનો લગ્ન યોગ પ્રબળ,જાણો તમારું રાશિ ભવિષ્ય

22 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 09 22T101949.808 મીન રાશિના જતકોનો લગ્ન યોગ પ્રબળ,જાણો તમારું રાશિ ભવિષ્ય
  • તારીખ :-        ૨૨-૦૯-૨૦૨૩, શુક્રવાર / ભાદરવા સુદ સાતમ ના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૫૫ થી ૦૯:૨૮
અમૃત ૦૯:૨૮ થી ૧૧:૦૦
શુભ ૧૨:૩૦ થી ૦૨.૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૫ થી ૧૧:૦૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું.
  • ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • વિશ્વાસ જલ્દી ના મૂકવો.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર – ૮

 

 

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈના ઉપર આધાર ન રાખો.
  • શરીરની સંભાળ રાખવી.
  • ઉધાર આપવું કે લેવું નહીં.
  • ધીરજ રાખવી.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ મહત્વની વાત જાણવા મળે.
  • લગ્ન જીવન સારૂ રહે.
  • ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • અનિચ્છનીય પ્રવાસ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ખર્ચમાં વધારો થાય.
  • પોતાના માટે સમય મળે.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • જિદ્દી સ્વભાવ છોડવો.
  • કામનું દબાણ રહે.
  • અટકેલા કાર્ય પૂર્ણ થાય.
  • કોઈ નવું કાર્ય થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આર્થિક ધનલાભ થાય.
  • ધન બચાવીને રાખો.
  • તમારી આવડત કામમાં આવે.
  • નવો પ્રેમ બંધાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
  • નવી યોજના બને.
  • આળસનો ત્યાગ કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

 

 

 

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધનને ખોટી રીતે વેડફો નહીં.
  • તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથિ ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૮

 

 

  • મકર (ખ, જ) :-
  • અણધાર્યા પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • ધન સાચવવું.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખર્ચ પર અંકુશ લાવવો.
  • ખાસ મિત્ર લાગણી સમજે.
  • મુજવણ રહ્યા કરે.
  • ખોટો ભય ન રાખવો.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર – ૫

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • ઓફિસના કામનું દબાણ રહે.
  • મનને શાંતિ જણાય.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૧