Happy Birthday!/ ઋત્વિક રોશનની આ સાત ફિલ્મ જેને બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ

આજે 10 જાન્યુઆરીએ ઋતિક રોશન 47મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. તેણે 20 વર્ષ લાંબી કારકિર્દીમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. ઋતિકના જન્મદિવસ પર, અમે તમને તેની ટોપ સાત ફિલ્મ્સની યાદી વિશે જણાવીએ , જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ઋતિક રોશનને ગ્રીક ગોડ કહેવામાં આવે છે. તેની 21 વર્ષની કારકિર્દીમાં ઘણા પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. […]

Entertainment
hirtik roshan ઋત્વિક રોશનની આ સાત ફિલ્મ જેને બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ

આજે 10 જાન્યુઆરીએ ઋતિક રોશન 47મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. તેણે 20 વર્ષ લાંબી કારકિર્દીમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. ઋતિકના જન્મદિવસ પર, અમે તમને તેની ટોપ સાત ફિલ્મ્સની યાદી વિશે જણાવીએ , જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ઋતિક રોશનને ગ્રીક ગોડ કહેવામાં આવે છે. તેની 21 વર્ષની કારકિર્દીમાં ઘણા પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. તેની ભૂમિકાઓને કારણે લોકોએ તેને ખૂબ પસંદ પણ કર્યો હતો. આજે ઋત્વિક રોશનનો જન્મદિવસ છે.

Hrithik Roshan to kick-start Krrish 4 soon | Bollywood News – India TV

કોઈ મિલ ગયા
આ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ ની તુલનામાં આ ફિલ્મ ખૂબ જુદી હતી.આ ફિલ્મમાં ઋત્વિક રોશને એક ખાસ છોકરાનો રોલ કર્યો હતો જેને એલિયનથી શક્તિ મળે છે તેણે પોતાની શક્તિશાળી ભૂમિકાથી તમામને આશ્ચર્યચકિત કર્યા હતા. આજે પણ બાળકો ઋત્વિક રોશનની કોપી કરે છે.

Hrithik Roshan reveals reason behind Jaadu's extra thumb in Koi Mil Gaya: Help Rohit feel familiarity - Movies News

લક્ષ્ય
આ ફિલ્મમાં ઋત્વિક બે અલગ અલગ ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેના લાંબા વાળ હતા, જ્યારે બીજી ભૂમિકામાં તેણે આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી હતી.

Hrithik Roshan took inspiration from Bruce Willis, Pierce Brosnan and Amitabh Bachchan To Look Sexy | Instant Bollywood

ધૂમ 2
ધૂમ 2 ફિલ્મમાં ઋત્વિક રોશને ચોરની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં ઋત્વિક રોશને વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી હતી.

Guzaarish clocks 10 years: Five reasons to watch the Hrithik Roshan, Aishwarya Rai Bachchan starrer | PINKVILLA

ગુજારિશ
ઋત્વિક રોશને આ ફિલ્મમાં અપંગ જાદુગરની ભૂમિકા ભજવી હતી જે પોતાનું જીવન સમાપ્ત કરવા માંગે છે આ ફિલ્મ માટે તેણે વજન વધાર્યું હતું અને દાઢી પણ વધારી હતી તેથી તેણે એક નવો લૂક અપનાવ્યો.

ક્રિષ
ઋત્વિક રોશનની આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. આ ભારતની પહેલી સુપર હીરો ફિલ્મ હતી. ઋત્વિક રોશનના ફિલ્મમાં લાંબા વાળ હતા અને જોરદાર ડાન્સને કારણે આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી હવે તે આ ફિલ્મનો ચોથો ભાગ પણ બનવા જઈ રહ્યો છે.

સુપર થર્ટી
આ ફિલ્મમાં ઋત્વિક રોશન સાદા લૂકમાં જોવા મળ્યો હતો.આ ફિલ્મમાં તેણે ગણિતશાસ્ત્રી આનંદકુમારની ભૂમિકા ભજવી હતી, જે ગરીબ બાળકોને ભણાવીને આઈઆઈટીમાં પ્રવેશ મેળવવામાં સક્ષમ બનાવે છે.

War box office collection: Hrithik Roshan achieves feat Shah Rukh Khan, Akshay Kumar haven't

વોર
ઋત્વિક રોશને ફિલ્મ વોરમાં દમદાર ભૂમિકા ભજવી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ઋત્વિક રોશન ભારતના સૌથી સુંદર અભિનેતાઓની યાદીમાં પ્રથમ ક્રમે છે.