Sexual exploitation/ જામ ખંભાળિયામાં જઘન્ય કૃત્ય, એક યુવકને નગ્ન કરી કર્યું કંઇક આવું…

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… જામખંભાળિયામાં જર્ધન્ય કૃત્યની ઘટના ખંભાળિયામાં એક શખ્સને નગ્ન કરી શહેરમાં ફેરવ્યો નગ્ન હાલતમાં જ લઇ જવાયો પો.સ્ટેશન જૂની અદાવતમાં બની ઘટના નગ્ન થયેલ શખ્સે અગાઉ કરી હતી ફરિયાદ ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ કર્યુ જર્ધન્ય કૃત્ય બિહાર,યૂપીમાં જોવા મળતી ઘટના દેવભૂમિમાં મળી નગ્ન શખ્સને જાહેર માર્ગ પર […]

Breaking News
a 12 જામ ખંભાળિયામાં જઘન્ય કૃત્ય, એક યુવકને નગ્ન કરી કર્યું કંઇક આવું...

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

જામખંભાળિયામાં જર્ધન્ય કૃત્યની ઘટના
ખંભાળિયામાં એક શખ્સને નગ્ન કરી શહેરમાં ફેરવ્યો
નગ્ન હાલતમાં જ લઇ જવાયો પો.સ્ટેશન
જૂની અદાવતમાં બની ઘટના
નગ્ન થયેલ શખ્સે અગાઉ કરી હતી ફરિયાદ
ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ કર્યુ જર્ધન્ય કૃત્ય
બિહાર,યૂપીમાં જોવા મળતી ઘટના દેવભૂમિમાં મળી
નગ્ન શખ્સને જાહેર માર્ગ પર ફેરવ્યો
પાછળથી લઇ જવાયો પોલીસ સ્ટેશન
પોલીસની ભૂમિકા પર ઉઠયા સવાલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…