Not Set/ T20 રેકિંગઃ ભારતીય ટીમ બીજા સ્થાને, વિરાટ કોહલી ટૉપ પર

મુંબઇઃ વિરાટ કોહલી આઇસીસી ટી20 બેટિંગ રેકિંગમાં ટૉચના સ્થાને યથાવત રહ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડને રહાવીને ભારતીય ટીમ બીજા સ્થાને પહોંચી ગઇ છે. કોહલી બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના આરોન ફિંચથી 28 અંક આગળ છે. જ્યરે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ ત્રીજા સ્થાન પર છે. કોહલી ટેસ્ટમાં બીજા અને વનડેમાં ત્રીજા સ્થાન પર છે. તે તેમામ ફોરમેટમાં ટોચ પર […]

Sports
140006 virat kohli T20 રેકિંગઃ ભારતીય ટીમ બીજા સ્થાને, વિરાટ કોહલી ટૉપ પર

મુંબઇઃ વિરાટ કોહલી આઇસીસી ટી20 બેટિંગ રેકિંગમાં ટૉચના સ્થાને યથાવત રહ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડને રહાવીને ભારતીય ટીમ બીજા સ્થાને પહોંચી ગઇ છે.

કોહલી બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના આરોન ફિંચથી 28 અંક આગળ છે. જ્યરે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ ત્રીજા સ્થાન પર છે. કોહલી ટેસ્ટમાં બીજા અને વનડેમાં ત્રીજા સ્થાન પર છે. તે તેમામ ફોરમેટમાં ટોચ પર એક માત્ર ભારતીય બેસ્ટમેન છે.

બોલિંગની રૈકિંગમાં જસપ્રીત બમરા બીજા સ્થાને છે જ્યરે ઇમરાન તાહિર તેના કરતા ચાર અંક પાછળ છે. આર અશ્વીન સૂચિમાં આઠમાં સ્થાને છે. જ્યારે આશિષ નેહરા 24 માં સ્થાને છે. ઇંગ્લેન્ડન જો રૂટ પાંચમાં સ્થાને છે. જ્યારે યુજવેન્દ્ર ચહલ 92 સ્થાનેથી 86 માં સ્થાને આવી ગયો છે.