Not Set/ #ICC Wolrd Cup : પાકિસ્તાન આઉટ – ન્યૂઝીલેન્ડ ઇન, સરફરાઝ બન્યો મજાકનો વિષય

વિશ્વ કપ 2019ની સેમિફાઈનલની રેસમાં પાકિસ્તાન આઉટ થઈ ગયું છે. વિશ્વ કપમાં ચોથી ટીમ ન્યૂઝીલેન્ડ નક્કી થાય ગઈ છે. આપણે જણાવી દઈએ કે ભલે ન્યૂઝીલેન્ડ પાછલાં મેચમાં ઇંગ્લેન્ડ સામે હારી ગઇ હોય, છતાં પણ વિશ્વ કપમાં પહોંચનારી ચોથી ટીમનો નિર્ણય થઈ ગયો છે. પાકિસ્તાન હવે સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. અને ન્યુઝીલેન્ડ સેમિફાઈનલ માટે […]

Top Stories Sports

વિશ્વ કપ 2019ની સેમિફાઈનલની રેસમાં પાકિસ્તાન આઉટ થઈ ગયું છે. વિશ્વ કપમાં ચોથી ટીમ ન્યૂઝીલેન્ડ નક્કી થાય ગઈ છે. આપણે જણાવી દઈએ કે ભલે ન્યૂઝીલેન્ડ પાછલાં મેચમાં ઇંગ્લેન્ડ સામે હારી ગઇ હોય, છતાં પણ વિશ્વ કપમાં પહોંચનારી ચોથી ટીમનો નિર્ણય થઈ ગયો છે. પાકિસ્તાન હવે સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. અને ન્યુઝીલેન્ડ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની ગઈ છે.

બાંગ્લાદેશની સામેની મેચમાં પાકિસ્તાને 9 વિકેટ પર 315 રન બનાવ્યા હતા. જ્યારે સેમિફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને 308 રનોથી જીતની જરૂર હતી. જેથી પાકિસ્તાનને બાંગ્લાદેશને ફક્ત 7 રનોથી ઓલઆઉટ કરવાનું હતું. જેવો બાંગ્લાદેશે આઠમો રન બનાવ્યો કે ત્યાં જ પાકિસ્તાન સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું.

પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ જતાં લોકોએ કેપ્ટન સરફરાઝની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી હતી. કેમ કે, મેચ પહેલાં સરફરાઝે કહ્યું કે, અમે ટોસ જીતીને બાંગ્લાદેશ સામે 500થી પણ વધારે રનનો સ્કોર કરીશું. પણ પાકિસ્તાન માંડ-માંડ 315 રન સુધી પહોંચી શકી હતી. જે બાદ લોકોએ