આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019નાં પહેલા સેમીફાઈનલ મેચમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે માનચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડનાં મેદાનમાં મેચ રમાવાની છે. જેમા ન્યૂઝીલેન્ડએ અહી ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. પિચને ધ્યાને લેતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનુ ક્રિકેટ એક્સપર્ટ દ્વારા કહેવામાં આવી રહ્યુ છે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આજની મેચ જીતી ફાઈનલની ટિકિટ બુક કરવા માટે મહેનત કરશે. આ પહેલા બંન્ને ટીમોની લીગ રાઉન્ડમાં રમવામાં આવેલી મેચ વરસાદનાં કારણે રદ્દ થઇ ગઇ હતી.
#KaneWilliamson has won the toss and elected to bat first in the first #CWC19 semi-final at Old Trafford!
Good decision? 🤔
Follow #INDvNZ live on the official app ⬇️
APPLE 🍎 https://t.co/whJQyCahHr
ANDROID 🤖 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/lWwFnCxZFO— ICC Cricket World Cup (@cricketworldcup) July 9, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
વિશ્વકપ 2019માં ભારતે લીગ રાઉન્ડમાં કુલ 9 મેચ રમી છે જેમા તેણે 7 મેચમાં જીત મેળવી છે, એક મેચ ન્યૂઝીલેન્ડ સામે વરસાદનાં કારણે ધોવાઇ જતા રદ્દ થઇ હતી તો એક મેચ ઈંગ્લેન્ડમાં તેને હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. ભારતનાં ખાતામાં કુલ 15 પોઇન્ટ છે વળી ન્યૂઝીલેન્ડએ વિશ્વકપમાં 9 મેચ રમી છે જેમા તેણે 5 માં જીત અને ત્રણ મેચમાં હાર મળી છે. જ્યારે એક મેચ ભારત વિરુદ્ધ વરસાદનાં કારણે ધોવાઇ ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
