જો તમે હમેશા ફિટ એન્ડ ફાઇન રહેવા માંગો છો તો તમારી લાઈફસ્ટાઈલમાં કરો આવા નાના-નાના ફેરફાર કે જેનાથી તમે તમારા ફિટનેશ પર આપી શકો ધ્યાન.
દર 30 મિનિટે સીટ પરથી ઉઠીને વોક કરો. આનાથી મેટાબોલિજ્મ તેજ થશે અને શરીર પણ નિરોગી રહશે.
ખાવામાં ખાંડનું પ્રમાણ ઓછુ કરો. પછી ભલે તે બિસ્કિટ હોય અને બને તેટલું ગળું ઓછુ ખાવું.
દરરોજ સનસ્ક્રીન લગાવો. તે તમને સ્કીન કેન્સરથી બચાવે છે અને એજિંગ પ્રોસેસને પણ સ્લો કરી દે છે.
ફળોનો જ્યુસ પીવાના બદલે ફળ ખાવા તેનાથી શરીરને જરૂરી ફાઈબર મળી રહેશે.
પોતાના શરીર અને દિમાગને શાંત અને રિલેકસ કરવા માટે દરરોજ 10 મિનિટ મેડીટેશન કરો.
માણસને 24 કલાકમાંથી ઓછામાં ઓછી 8 કલાક ઉંઘ લેવી ખૂબ જરૂરી છે, ત્યારે થઇ શકે તો વહેલા સૂઇ વહેલા ઉઠવાની આદત પાડો. સવારે વહેલા ઉઠી કસરત કરવાથી દિવસ તમારો સારો જશે અને થાક પણ ઓછો લાગશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
