IIFA Awards/ IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો ‘બેસ્ટ પરફોર્મન્સ’નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

IIFA 2023 : અબુ ધાબીમાં આયોજિત ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ 2023માં શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Trending Photo Gallery Entertainment
IIFA 2023

IIFA 2023 winner list:  ભારતીય સિનેમાના IIFA Awards સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સેરેમનીમાં  એક, ‘ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ’ એ 23 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષે ફિલ્મ ફેસ્ટિવલ અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દી સિનેમામાં શ્રેષ્ઠ અભિનય માટે સેલિબ્રિટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ચાલો તમને જણાવીએ કે કોને કયો એવોર્ડ મળ્યો.

બેસ્ટ ફિલ્મ 

ફિલ્મ ‘ દ્રશ્યમ 2 ‘ ને ‘બેસ્ટ પિક્ચર’ નો એવોર્ડ મળ્યો, જેનો શ્રેય ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, કુમાર મંગત અને અભિષેક પાઠકને જાય છે.

Best%20pictur IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

બેસ્ટ એક્ટ્રેસ

આલિયા ભટ્ટને ‘ ગંગુબાઈ કાઠિયાવાડી ‘ માટે IIFA Awards બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો . એક્નેટ્રેસને  બદલે આ એવોર્ડ પ્રોડ્યુસર જયંતિલાલ ગડાનએ રીસીવ કર્યો હતો.

Jayantilal%20gada IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

બેસ્ટ ડિરેક્ટર

આર. માધવનને IIFA Awards તેની ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’ માટે  બેસ્ટ ડિરેક્શન માટે આઈફા એવોર્ડ મળ્યો હતો.

R%20Madhavan(1) IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

બેસ્ટ એકટર 

રિતિક રોશનને ફિલ્મ ‘ વિક્રમ વેધા ‘ માટે બેસ્નીટ એકટરની કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો .

Hrithik%20Roshan(5) IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર 

અનિલ IIFA Awards કપૂરને ફિલ્મ ‘જુગ જુગ જિયો’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

Anil%20Kapoor(2) IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ

મૌની રોયને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો .

Mouni%20Roy(6) IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

અચીવમેન્ટ અવાર્ડ્સ 

‘આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન ફેશન ઇન સિનેમા’ માટેનો IIFA Awards પુરસ્કાર મનીષ મલ્હોત્રાને અને કમલ હસનને ‘આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન સિનેમા’ આપવામાં આવ્યો હતો .અને સાથે  રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા ડિસોઝાને ‘આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન રિજનલ સિનેમા’ માટે એવોર્ડ મળ્યો હતો.

IIFA%202023%20(2) IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

બેસ્ટ સ્ટોરી (એડેપ્ટેડ)

બેસ્ટ એડેપ્ટેડ સ્ટોરી (દ્રશ્યમ 2) કેટેગરીમાં આમિલ કિયાલ ખાન અને કુમાર પાઠકને  એવોર્ડ મળ્યો હતો.

Aamil IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી
બેસ્ટ સ્ટોરી ઓરિજનલ

બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી (ડાર્લિંગ)નો એવોર્ડ IIFA Awards પરવીઝ શેખ અને જસમીતની રીનને  મળ્યો હતો.

IIFA IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

બેસ્ટ ડેબ્યુ મેલ 

શાંતનુ મહેશ્વરીએ ‘ ગંગુબાઈ કાઠિયાવાડી ‘ માટે અને ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનને ‘કલા’ માટે બેસ્ટ ડેબ્યુ મેલ નો એવોર્ડ જીત્યો હતો .

IIFA%202023%20Winner%20List%20(1) IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી
બેસ્ટ ડેબ્યુ ફિમેલ

ભૂષણ કુમારની બહેન કુશાલી કુમારને ફિલ્મ ‘ધોખા – રાઉન્ડ ધ કોર્નર’ માટે બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ)નો એવોર્ડ મળ્યો હતો.

kushal(1) IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

આ સેલેબ્સને પણ એવોર્ડ મળ્યા

સિંગિંગ સેન્સેશન શ્રેયા ઘોષાલને ‘રસિયા’ (બ્રહ્માસ્ત્ર) માટે બેસ્ટ સિંગર, અમિતાભ ભટ્ટાચાર્યને ‘કેસરિયા’ (બ્રહ્માસ્ત્ર) માટે બેસ્ટ લિરિક્સ અને પ્રિતમને બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન (બ્રહ્માસ્ત્ર) માટે બેસ્ટ સિંગરનો એવોર્ડ મળ્યો.

IIFA%202023 IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો 'બેસ્ટ પરફોર્મન્સ'નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

IIFA 2023 ના હોસ્ટ કોણ હતા?

IIFA 2023, મે 26 અને મે 27 ના રોજ યોજાયેલ , પ્રથમ દિવસે ફરાહ ખાન અને રાજકુમાર રાવ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી, જ્યારે વિકી કૌશલ અને અભિષેક બચ્ચને બીજા દિવસે ઇવેન્ટને હોસ્ટ કર્યું હતું.

આ પણ વાંચો :Bollywood/ભણસાલી તેમના દર્શકો માટે લાવી રહ્યા છે એક અદ્ભુત વેબ સીરીઝ

આ પણ વાંચોઃ Bollywood/આ ડિરેક્ટરએ પૂર્ણ કર્યા 25 વર્ષ, ચાહકો સાથે શેર કર્યો આ ખાસ વીડિયો

આ પણ વાંચો: The Kerala Story/The Kerela Story Box Office Day 18:’ધ કેરળ સ્ટોરી’ હજુ પણ મચાવી રહી છે ધૂમ 

આ પણ વાંચોઃ હિંમત/ તાલિબાની ક્રૂરતા વચ્ચે પણ મહિલાએ IIT મદ્રાસમાંથી કેવી રીતે એન્જિનીયરિંગ પૂરુ કર્યુ તે જાણો