Gujarat News/ પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત,10 અને 11 જુલાઈના રોજ તમામ ડેમુ ટ્રેનો રદ

ટેકનિકલ કારણોસર તમામ ડેમુ ટ્રનો રદ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નં. 79452, 79442 મોરબી-વાંકાનેર કરાઇ રદ કરાઇ છે.

Top Stories Gujarat

Gujarat News: 10 અને 11જુલાઈ, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી બધી DEMU ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રદ કરાયેલ ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1) ટ્રેન નં. 79452 મોરબી-વાંકાનેર

2) ટ્રેન નં. 79442 મોરબી-વાંકાનેર

3) ટ્રેન નં. 79454 મોરબી-વાંકાનેર

4) ટ્રેન નં. 79444 મોરબી-વાંકાનેર

5) ટ્રેન નં. 79446 મોરબી-વાંકાનેર

6) ટ્રેન નં. 79448 મોરબી-વાંકાનેર

7) ટ્રેન નં. 79441 વાંકાનેર-મોરબી

8) ટ્રેન નં. 79443 વાંકાનેર-મોરબી

9) ટ્રેન નં. 79453 વાંકાનેર-મોરબી

10) ટ્રેન નં. 79445 વાંકાનેર-મોરબી

11) ટ્રેન નં. 79447 વાંકાનેર-મોરબી

12) ટ્રેન નં. 79451 વાંકાનેર-મોરબી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય રેલ્વે ગણેશ ચતુર્થીના અવસરે દોડાવશે 300થી વધુ સ્પેશિયલ ટ્રેન

આ પણ વાંચો:સુરતમાં રેલ્વે ટ્રેકના થાંભલા પર યુવક ચડીને મચાવ્યો હંગામો, સફળ રેસ્ક્યુ થયું

આ પણ વાંચો:રેલ્વેમાં 8000 જગ્યાઓ પર ભરતી! જલ્દીથી જાણી લો કેવી રીતે કરશો એપ્લાય…