મધ્યપ્રદેશમાં થી ક્રાઈમની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં પોતાની પત્નીની હત્યા કરીને નીકળેલા પતિની ધરપકડ કરવા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ ના ઇટારસી રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી એક ટ્રેનમાંથી હત્યા કરેલા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :તાલિબાન સાથે RSS ની તુલના પર ભડકી શિવસેના, જાવેદ અખ્તરને આપ્યો જવાબ
હકીકતમાં મધ્યપ્રદેશ ના મુમ્બ્રામાં જીવન બાગ બુરહાનિ ઈમારતમાં રહેતા શાહનવાજ સૈફી પોતાની પત્ની સદફ સૈફીની હત્યા કરીને પોતાની છોકરીને લઈને ફરાર થઇ ગયો હતો અને ત્યારબાદ તેના મોબાઈલ લોકેશનના આધારે પોલીસે ઈટારસી રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો.
મુમ્બ્રા પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ અધિકારી મધુકર કડે જણાવ્યું કે, સદફ અને શાહનવાજના પ્રેમ લગ્ન થયા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ વચ્ચે ઝગડા થયા હતા. આ વચ્ચે 1 સપ્ટેમ્બરે પણ ઝગડા થયા હતા અને ત્યારબાદ શાહનવાજે પત્ની સફી નશાયુકત દવાઓ ખવડાવીને હત્યા કરી ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો :રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે, માતા વૈષ્ણો દેવી મંદિરમાં કરી શકે છે પૂજા-અર્ચના
પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ, સદફ બેહોશ થઇ ગયા બાદ તેના શરીરના ઘણા ભાગોને શાહનવાજે સળગાવી દીધું હતું અને ફરીથી રસોઈ ગેસની પાઈપ સદફના મોંમાં લગાવીને બહારથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ પોતાનીઓ બે વર્ષની બાળકીને લઈને પોતાના ગૃહ રાજ્ય યુપીના મુરાદાબાદ માટે એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઇ ગયો હતો અને ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો :યુપીના પૂર્વ ગવર્નર કુરૈશી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ, યોગી સરકાર પર કરી હતી અભદ્ર ટિપ્પણી
આ પણ વાંચો :આરોપો સાબિત થશે તો હું મારી જાતને ફાંસી આપી દઈશ – મની લોન્ડરિંગ કેસમાં TMC સાંસદની ED દ્વારા પૂછપરછ
આ પણ વાંચો :21Km સુધી ભેગા થયેલી ભીડમાં 20 લાખ લોકો હતા – ટીકૈતનો દાવો
આ પણ વાંચો: ગિની દેશમાં સૈન્યએ કર્યો બળવો, રાષ્ટ્રપતિની ક્યાં છે તેની જાણ નથી
આ પણ વાંચો:તાલિબાની પ્રતિનિધિ મંડળે સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવ સાથે કરી મુલાકાત,માનવતાવાદ પર થઇ ચર્ચા
