Not Set/ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 57,074 નવા કેસ,222 લોકોના મોત

દેશમાં કોરોનાએ તમામ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારષ્ટ્રમાં કોરોનાના 57,074 નવા કેસ નોંધાયા છે. જેમાં કુલ 222 લોકોના મોત થયા છે. જેમાં  કુલ કેસ હવે 30 લાખને પાર નોધાયો છેબીજી તરફ કોરોનાનો રિકવરી રેટ 27508નોંધાયો છે. એટલે કે આટલા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. .હાલ એક્ટિવ […]

Top Stories India
Untitled 19 મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 57,074 નવા કેસ,222 લોકોના મોત

દેશમાં કોરોનાએ તમામ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારષ્ટ્રમાં કોરોનાના 57,074 નવા કેસ નોંધાયા છે. જેમાં કુલ 222 લોકોના મોત થયા છે. જેમાં  કુલ કેસ હવે 30 લાખને પાર નોધાયો છેબીજી તરફ કોરોનાનો રિકવરી રેટ 27508નોંધાયો છે. એટલે કે આટલા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. .હાલ એક્ટિવ કેસ હવે 4.30લાખની સપાટીએ જોવા  મળે છે .

Untitled 18 મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 57,074 નવા કેસ,222 લોકોના મોત