ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા
285
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો
2,64,450
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ
2
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા
302
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા
2,58,270
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા
1781
ગુજરાતમાં કોરોના નરમ પડી ગયો છે આજે 13 જિલ્લામાં શૂન્ય કેસ છે. સાથે કોરોના સંક્રમણની જાણે કમર તૂટી ગઈ હોય તેમ એક્ટિવ કેસ ઘટીને 1800થી પણ ઓછા થઈ ગયા છે. એટલે કે 1,781 કેસ હાલ સક્રિય છે અને 300થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 97.66 ટકા નોંધાયો છે.

Political / હમ દો હમારે દો…નો અર્થ દીદી, જીજાજી અને પરિવાર,અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર પલટવાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ નવા 285 કેસો નોંધાયા છે અને 2 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 302 દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં 2,58,270 લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ 30 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 1,751 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4,399 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,64,450 પર પહોંચ્યો છે.

Flight / વિમાની મુસાફરી થશે મોંઘી, ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડામાં ૩૦ ટકા વધારો
૨ાજયમાં આજે બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુ૨, ડાંગ, નર્મદા, પંચમહાલ, પાટણ, પો૨બંદ૨, સુરેન્દ્રનગ૨, તાપી, વલસાડ, અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય એમ કુલ 13 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
Election / રાજકીય વિશ્લેષણ : કોંગ્રેસ મતદાન પહેલા અમુક બેઠકો કેમ હારે જ છે ?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
