Election Result/ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમા હાલની સ્થિતિમાં BJP આગળ, TRSનાં ગઢમાં ગાબડું ?

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીની મતગણતરી, TRSનાં ગઢમાં ગાબડું

Breaking News
amit shah and asaduddin owaisi 1 ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમા હાલની સ્થિતિમાં BJP આગળ, TRSનાં ગઢમાં ગાબડું ?

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીની મતગણતરી
  • TRSનાં ગઢમાં ગાબડું
  • શરૂઆતી રૂઝાનમાં ભાજપ 50 બેઠક પર આગળ
  • TRS 27 બેઠકો પર આગળ
  • AIMIM હાલ 11 બેઠકો પર આગળ
  • કુલ 150 બેઠકો માટે મતગણતરી યથાવત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…