ભારતે પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને 164 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડ આ અંતિમ મેચમાં પોતાની લાજ બચાવવા ટાર્ગેટને પૂરો કરવા મેદાનમાં ઉતરશે.
છેલ્લી બે મેચોમાં હારેલી બાજી જીતનાર ભારતીય ટીમ આજે પાંચમી અને છેલ્લી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડનાં સુપડા સાફ કરવાના ઇરાદે મેદાનમાં ઉતરી છે, અથવા એમ કહી શકાય કે આજે ભારતીય ટીમની નજર ન્યૂઝીલેન્ડને 5-0 થી હરાવવા પર છે. આંકડા દર્શાવે છે કે અહીં બે ઓવલ મેદાન પર પ્રથમ બેટિંગ ફાયદાકારક રહી છે.
https://twitter.com/BCCI/status/1223889600155770881?s=20
પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી, ટીમનાં ઓપનર બેટ્સમેન સંજુ સેમસને શરૂઆતમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
ભારત
5th T20I. India XI: KL Rahul, S Samson, R Sharma, S Iyer, S Dube, M Pandey, W Sundar, S Thakur, Y Chahal, N Saini, J Bumrah https://t.co/3a7zBdAcuu #NZvInd
— BCCI (@BCCI) February 2, 2020
કે.એલ.રાહુલ, સંજુ સેમસન, રોહિત શર્મા(કેપ્ટન), શ્રેયસ અય્યર, શિવમ દૂબે, મનીષ પાંડે, વોશિગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ
ન્યૂઝીલેન્ડ
5th T20I. New Zealand XI: M Guptill, C Munro, T Seifert, T Bruce, R Taylor, D Mitchell, M Santner, S Kuggeleijn, T Southee, I Sodhi, H Bennett https://t.co/3a7zBdAcuu #NZvInd
— BCCI (@BCCI) February 2, 2020
માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, ટોમ બ્રુસ, રોસ ટેલર, ટિમ સિફર્ટ (વિકેટકીપર), મિશેલ સેંટનર, સ્કોટ કુગગેલેજન, ટીમ સાઉદી (કેપ્ટન), ઇશ સોઢી, હમિશ બેનેટ, ડેરિલ મિશેલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
