Not Set/ IND VS SA LIVE : સાઉથ આફ્રિકા એ ગુમાવી ૬ વિકેટ

આઈસીસી વૂમન વર્લ્ડકપમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન શરૂ છે. ભારતે આજે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી શિખા પાંડેએ પહેલી જ ઓવરમાં એક વિકેટ ઝડપીને આફ્રિકાને પહેલો ઝટકો આપી દીધો હતો. હાલમાં આફ્રિકાએ 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવી લીધા છે. આફ્રિકા તરફથી લી એ સૌથી […]

Uncategorized

આઈસીસી વૂમન વર્લ્ડકપમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન શરૂ છે. ભારતે આજે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી શિખા પાંડેએ પહેલી જ ઓવરમાં એક વિકેટ ઝડપીને આફ્રિકાને પહેલો ઝટકો આપી દીધો હતો. હાલમાં આફ્રિકાએ 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવી લીધા છે. આફ્રિકા તરફથી લી એ સૌથી વધુ 92 રન નોંધાવ્યાં છે ત્યારે  હાલમાં આફ્રિકી કેપ્ટન 29 રને રમતમાં છે. જયારે ભારત તરફથી હરમનપ્રીત કૌરે 2 વિકેટ મેળવી છે.