Test series/ ભારતે રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 3 વિકેટે હરાવીને ટેસ્ટ સીરિઝ પણ જીતી

ટીમ ઈન્ડિયાની આ જીતના હીરો રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યર હતા, જેમણે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી અને આખરે મેચ જીતી લીધી.

Top Stories Sports
test series

Ind Vs Ban  test series :  ભારતે બાંગ્લાદેશ સામેની મીરપુર ટેસ્ટ (test)પણ જીતી લીધી છે. મેચના ચોથા દિવસની શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે ભારત આ મેચ હારી શકે છે, પરંતુ શ્રેયસ ઐયર અને રવિચંદ્રન અશ્વિનની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાનું ગૌરવ બચાવી લીધું અને ભારતે 3 વિકેટે મેચ જીતી લીધી. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ 2-0થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાની આ જીતના હીરો રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યર હતા, જેમણે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી અને આખરે મેચ જીતી લીધી.

આ મેચમાં બાંગ્લાદેશે (bangladesh) ભારતને 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની શરૂઆત 45-4ના સ્કોર સાથે કરી હતી, પરંતુ તેને જોતા તેની 3 વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં ભારત પર હારનું સંકટ તોળાઈ રહ્યું હતું. અંતે, શ્રેયસ અય્યર (29), રવિચંદ્રન અશ્વિન (42)ની અડધી સદીની ભાગીદારીએ બાંગ્લાદેશનું સપનું ચકનાચૂર કરી દીધું.

ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 45 રનમાં 4 વિકેટ હતો અને ભારતને જીતવા માટે 100 રનની જરૂર હતી. જયદેવ ઉનડકટ અને અક્ષર પટેલની જોડી ક્રિઝ પર હતe. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની શરૂઆતની ઓવરોમાં જ જયદેવ ઉનડકટ, ઋષભ પંત અને અક્ષર પટેલની વિકેટો ગુમાવી દીધી હતી.આ મેચમાં બાંગ્લાદેશે ભારતને(india) 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની શરૂઆત 45-4ના સ્કોર સાથે કરી હતી, પરંતુ તેને જોતા તેની 3 વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં ભારત પર હારનું સંકટ તોળાઈ રહ્યું હતું. અંતે, શ્રેયસ અય્યર (29), રવિચંદ્રન અશ્વિન (42)ની અડધી સદીની ભાગીદારીએ બાંગ્લાદેશનું સપનું ચકનાચૂર કરી દીધું.

ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 45 રનમાં 4 વિકેટ હતો અને ભારતને જીતવા માટે 100 રનની જરૂર હતી. જયદેવ ઉનડકટ અને અક્ષર પટેલની જોડી ક્રિઝ પર હતી. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની શરૂઆતની ઓવરોમાં જ જયદેવ ઉનડકટ, ઋષભ પંત અને અક્ષર પટેલની વિકેટો ગુમાવી દીધી હતી.ઉલ્લેખનીય છે કે 145 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે બાંગ્લાદેશ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના ત્રીજા દિવસે શુક્રવારે વહેલી સવારે ટોપ ઓર્ડરની ચાર મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે મેચ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ હતી.ઐયર અને અશ્વિને બાજી સંભાળીને ભારતને (win) જીત અપાવી હતી

Pope’s message/ક્રિસમસ પર પોપ ફ્રાન્સિસે વિશ્વને આપ્યો આ સંદેશ,જાણો