Not Set/ નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ રિલીઝ રોકવા બોમ્બે હાઈકોર્ટનો ઇનકાર, 5 એપ્રિલે ફિલ્મ થશે રિલીઝ

બોમ્બે હાઇ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા ના પાડી દીધી છે. એક અરજીમાં કોર્ટને દરખાસ્ત કરવામાં આવી હતી કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે. 23 મેના રોજ ચૂંટણીના પરિણામો પછી જ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે. સતીષ ગાયકવાડે એક અરજીમાં જણાવ્યું હતું કે, આચાર સંહિતાના […]

India Entertainment
693034 bombay high court 02 2222 નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ રિલીઝ રોકવા બોમ્બે હાઈકોર્ટનો ઇનકાર, 5 એપ્રિલે ફિલ્મ થશે રિલીઝ

બોમ્બે હાઇ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા ના પાડી દીધી છે. એક અરજીમાં કોર્ટને દરખાસ્ત કરવામાં આવી હતી કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે. 23 મેના રોજ ચૂંટણીના પરિણામો પછી જ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે. સતીષ ગાયકવાડે એક અરજીમાં જણાવ્યું હતું કે, આચાર સંહિતાના ઉલ્લંઘન માનતા આ ફિલ્મ ભાજપને ચૂંટણીમાં મદદ કરવાનો પ્રયાસ કહેવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 એપ્રિલના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.