Not Set/ ઓટો ઇન્ડસ્ટ્રીઝ ઉપર જોવા મળી બેરોજગારીની અસર, ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ઘટાડો

મંતવ્ય ન્યૂઝ, નોકરીઓમાં થતો ઘટાડો તેમજ ગ્રામીણ અને નાના શહેરોમાં આર્થિક મુશ્કેલીઓ વધતા તેની અસર ઓટો ઇંડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. છેલ્લા 13 વર્ષોમાં પ્રથમ વખત ટૂ-વ્હીલરના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો. પેસેંજર વ્હીકલ સેગમેંટ જેવી કે કાર અને સ્પોર્ટસ યૂટિલિટી વ્હીકલમાં છેલ્લા 5 વર્ષમાં મંદ ગતિઓ વધારો જોવા મળ્યો. દેશમાં વેચાણ થનાર કુલ […]

India Business
Bike Sales Down ઓટો ઇન્ડસ્ટ્રીઝ ઉપર જોવા મળી બેરોજગારીની અસર, ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ઘટાડો

મંતવ્ય ન્યૂઝ,

નોકરીઓમાં થતો ઘટાડો તેમજ ગ્રામીણ અને નાના શહેરોમાં આર્થિક મુશ્કેલીઓ વધતા તેની અસર ઓટો ઇંડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. છેલ્લા 13 વર્ષોમાં પ્રથમ વખત ટૂ-વ્હીલરના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો. પેસેંજર વ્હીકલ સેગમેંટ જેવી કે કાર અને સ્પોર્ટસ યૂટિલિટી વ્હીકલમાં છેલ્લા 5 વર્ષમાં મંદ ગતિઓ વધારો જોવા મળ્યો. દેશમાં વેચાણ થનાર કુલ ટુ-વ્હીલર વાહનોમાં આશરે એક તૃતિયાંશ સ્કૂટર્સ હોય છે. 2018-19માં 67 લાખ સ્કૂટર્સનું વેચાણ થયું હતું. ગત વર્ષે 67.2 લાખની સરખામણીએ સ્કૂટરોના વેચાણમાં 0.27 લાખ જેટલો ઘટાડો થયો હતો.