Not Set/ નિર્ભયા કેસ/ દોષીઓને ફાંસી અપાશે કે ટળશે, હાઈકોર્ટ આજે સંભળાવશે નિર્ણય

નિર્ભયા રેપ કેસમાં દિલ્હી હાઈકોર્ટ બુધવારે ચુકાદો સંભળાવશે. જણાવી દઈએ કે આ કેસમાં કેન્દ્ર સરકારે કોર્ટના નિર્ણયને પડકારતી અરજી અદાલતમાં કરી હતી, જેણે ચારેય દોષિઓને ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો છે. આ મામલે હાઇકોર્ટે રવિવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મળતી માહિતી મુજબ કોર્ટ બુધવારે બપોરે 2.30 કલાકે પોતાનો ચુકાદો આપશે. બુધવારે એ પણ નિર્ણય […]

India

નિર્ભયા રેપ કેસમાં દિલ્હી હાઈકોર્ટ બુધવારે ચુકાદો સંભળાવશે. જણાવી દઈએ કે આ કેસમાં કેન્દ્ર સરકારે કોર્ટના નિર્ણયને પડકારતી અરજી અદાલતમાં કરી હતી, જેણે ચારેય દોષિઓને ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો છે.

આ મામલે હાઇકોર્ટે રવિવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મળતી માહિતી મુજબ કોર્ટ બુધવારે બપોરે 2.30 કલાકે પોતાનો ચુકાદો આપશે.

બુધવારે એ પણ નિર્ણય લેવામાં આવશે કે દોષીઓને એક સાથે ફાંસી આપવી જોઇએ કે નહીં. આ કેસમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં અરજી કરી હતી કે, ચારેય દોષિઓ ખોટો ફાયદો ઉઠાવીને ફાંસીને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.