ઝારખંડમાં સરાયકેલાના કુચાઇ વિસ્તારમાં સવારે 4:53 કલાકે એક આઈઈડી વિસ્ફોટ થયો, આ વિસ્ફોટ 209 કોબરા અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટુકડી પર કરવામાં આવ્યો છે. કોબરાના આઠ જવાન અને ઝારખંડ પોલીસના ત્રણ જણ ઘાયલ થયા હતા. ઘટના સમયે, જવાનોની સંયુક્ત ટુકડી સર્ચ ઓપરેશન પર હતી. ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર થઇ રહી છે.
An Improvised Explosive Devices (IED) exploded at 4:53 am in Kuchai area of Saraikella on the troops of 209 CoBRA and Jharkhand police who were out on special operations. 8 CoBRA personnel & 3 Jharkhand police personnel injured. #Jharkhand
— ANI (@ANI) May 28, 2019
