Not Set/ શપથ ગ્રહણ પહેલાં અશોક ચવ્હાણ પર ED નો સંકજો, આદર્શ સોસાયટી તપાસ ફરી શરુ

મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન આજે સરકાર રચવા જઇ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેના નવા મંત્રીમંડળમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ પણ શપથ લેશે. આદર્શ સોસાયટી કૌભાંડ બાદ અશોક ચવ્હાણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. હવે, મંત્રી પદના શપથ પહેલાં અશોક ચવ્હાનની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ આદર્શ સોસાયટી કૌભાંડ અંગે ફરી તપાસ […]

Top Stories India

મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન આજે સરકાર રચવા જઇ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેના નવા મંત્રીમંડળમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ પણ શપથ લેશે. આદર્શ સોસાયટી કૌભાંડ બાદ અશોક ચવ્હાણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

હવે, મંત્રી પદના શપથ પહેલાં અશોક ચવ્હાનની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ આદર્શ સોસાયટી કૌભાંડ અંગે ફરી તપાસ શરૂ કરી છે. બુધવારે ઇડીની ટીમ કોલાબાની આદર્શ સોસાયટીમાં આવી હતી અને માપ શરૂ કરી કેઈ દીધું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.