નવી મુંબઈ,
નવી મુંબઈમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આજે સવારે નવી મુંબઈના ઉરણ ખાતેના ઓએનસીસી પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. હાલ આ અકસ્માતમાં કોઈના મોત થયાના સમાચાર નથી. ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચી ગઈ છે.
આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સવારે સાત વાગ્યાની આસપાસ આ પ્લાન્ટમાં આગ લાગી છે. મહત્વની વાત એ છે કે જ્યારે પ્લાન્ટમાં આગ લાગી ત્યારે ત્યાં વધારે લોકો હાજર ન હતા.
Maharashtra: Fire breaks out at a cold storage at Oil and Natural Gas Corporation (ONGC) plant in Uran, Navi Mumbai. Fire tenders have reached the spot. pic.twitter.com/V2HSCt58nJ
— ANI (@ANI) September 3, 2019
આ આગ ગેસ પ્લાન્ટમાં લાગી છે. હાલ ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. હાલમાં ઓએનજીસી પ્લાન્ટ તરફ જતા તમામ માર્ગો બંધ કરાયા છે.
A fire broke out in storm water drainage early morning 2day in Uran oil & gas processing plant.ONGC fire services & crisis managemnt team immediately pressed in2 action. Fire is being contained. No impact on Oil processing.Gas diverted to Hazira Plant. Situation is being assessed
— Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) September 3, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
