એમએનએસના સુપ્રિમો રાજ ઠાકરેએ મુંબઇના એલિફિન્સ્ટો સ્ટેશન પર અકસ્માતનો વિરોધ કર્યો હતો અને મહારેલી કરી હતી આ સમય દરમિયાન, ઠાકરેએ મોદી સરકાર અને રેલવેને નિશાન બનાવી. તેમણે કહ્યું હતું કે, “મોદી સરકારે દગો કર્યો છે.
ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, “જ્યારે મોદીએ બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી, ત્યારે હું તે સમજી ગયો હતો.” શું મુંબઈ થી અમદાવાદમાં જઈને ઢોકળાં ખાસું અમદાવાદ કરતા વધારે સારા ઢોકળાં તો મુંબઈ માં મળે છે. મેં અત્યાર સુધીમાં મારા જીવનમાં આવા વડાપ્રધાનને નથી જોયાં ‘જે પેહલા કંઈક બોલે છે અને પછી કંઈક બીજું.
“આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે પણ કહ્યું છે કે સરકાર ખેડૂતોને લોન આપી શકતી નથી, તેમ છતાં સરકાર સમજી શકતી નથી. હવે આ સરકારને દૂર કરવાની જરૂર છે. ”
