Not Set/ #Video/ રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 13 ઘાયલ, 9 લોકોની હાલત ગંભીર

રાજસ્થાનના સીકર જિલ્લામાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો.ગેસ સિલિન્ડરનો આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે જેમાં 13 લોકો  ઇજાગ્રસ્ત થયા.ઇજાગ્રસ્તોમાં 9 લોકોની હાલત અત્યંત ગંભીર છે.તમામ ઇજાગ્રસ્તોને જયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટર્સની ગાડીઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગને […]

India
Untitled 142 #Video/ રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 13 ઘાયલ, 9 લોકોની હાલત ગંભીર

રાજસ્થાનના સીકર જિલ્લામાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો.ગેસ સિલિન્ડરનો આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે જેમાં 13 લોકો  ઇજાગ્રસ્ત થયા.ઇજાગ્રસ્તોમાં 9 લોકોની હાલત અત્યંત ગંભીર છે.તમામ ઇજાગ્રસ્તોને જયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.

આ આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટર્સની ગાડીઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગને કાબૂમાં લેવામાં આવી.જો કે આ ઘટનામાં કોઇની પણ જાનહાનીના સમાચાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.