Not Set/ હરિયાણા/ સગીર પ્રેમિકા સાથે ભાગી રહ્યો હતો, ગ્રામજનોએ ઢોરમાર મારી ઉતાર્યો મોતને ઘાટ

હરિયાણાના રોહતકમાં બુધવારે ગ્રામજનોએ 20 વર્ષિય યુવકને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. કહેવામાં અવી રહ્યું છે કે તે ગામની એક સગીરાને ભગાડી લઇ જઈ રહ્યો હતો. પોલીસે સગીરા બાળકીના માતા-પિતા અને પરિવારના વધુ ચાર સભ્યો સામે ગુનો નોંધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બહુ જમાલપુર ગામનો રહેવાસી અંકિતકુમાર પડોશી ગામ ભગવતીપુરની એક […]

Uncategorized
mahiap 7 હરિયાણા/ સગીર પ્રેમિકા સાથે ભાગી રહ્યો હતો, ગ્રામજનોએ ઢોરમાર મારી ઉતાર્યો મોતને ઘાટ

હરિયાણાના રોહતકમાં બુધવારે ગ્રામજનોએ 20 વર્ષિય યુવકને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. કહેવામાં અવી રહ્યું છે કે તે ગામની એક સગીરાને ભગાડી લઇ જઈ રહ્યો હતો. પોલીસે સગીરા બાળકીના માતા-પિતા અને પરિવારના વધુ ચાર સભ્યો સામે ગુનો નોંધ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બહુ જમાલપુર ગામનો રહેવાસી અંકિતકુમાર પડોશી ગામ ભગવતીપુરની એક સગીરા સાથે પ્રેમસંબંધમાં હતો. બુધવારે યુવતી તેની સ્કૂલ જઈ રહી હતી ત્યારે અંકિત તેને બાઇક પર ક્યાંક લઈ જતો હતો. યુવતીના પરિવારજનોએ તેની જોઈ ગયા હતા.

સગીરાના પરિવારજનોએ અંકિતને પકડ્યો અને તેને ગામના બસ સ્ટેન્ડ પાસેના તેમના ફાર્મમાં લઈ ગયા. અને ત્યાં તેઓએ અંકિતને ખરાબ રીતે માર માર્યો હતો અને તેને બેભાન કરીને ભાગી ગયા હતા. બાદમાં અંકિતને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.