Not Set/ આ જાણીતા નેતા -અભિનેતાઓએ અરુણ જેટલીને આપી શ્રધાંજલિ

પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર રહ્યા હતા. એમ્સ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ ખૂબ જ દુ:ખ સાથે માહિતી આપી રહ્યા છે કે 24 ઓગસ્ટના રોજ 12:07 વાગ્યે, માનનીય સાંસદ અરૂણ જેટલી હવે આપડા વચ્ચે નથી. આ લોકોએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ પીએમ […]

Top Stories India

પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર રહ્યા હતા. એમ્સ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ ખૂબ જ દુ:ખ સાથે માહિતી આપી રહ્યા છે કે 24 ઓગસ્ટના રોજ 12:07 વાગ્યે, માનનીય સાંસદ અરૂણ જેટલી હવે આપડા વચ્ચે નથી.

આ લોકોએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ

પીએમ મોદીએ કરી અરુણ જેટલીના પરિવાર સાથે વાત

નિર્મલા સિતારમણે આ રીતે આપી શ્રદ્ધાંજલિ

અરવિંદ કેજરીવાલે કહ્યું- પૂર્વ નાણાંમંત્રી અને વરિષ્ઠ નેતા અરુણ જેટલી જીનું અકાળ મૃત્યુએ દેશ માટે મોટું નુકસાન છે. કાયદાકીય વિદ્વાન અને તેના શાસન કુશળતા માટે જાણીતા એક અનુભવી રાજકીય નેતાને દેશ દ્વારા યાદ કરવામાં આવશે.

મમતા બેનર્જીએ અરુણ જેટલીના નિધન પીઆર કરુઓ શોક વ્યક્ત

 

શશિ થરૂરે ટ્વીટ કરીને અને જેટલીના મોત પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, મારા મિત્ર અને દિલ્હી યુનિવર્સિટીના વરિષ્ઠના અવસાનથી મને ખૂબ દુખ થયું છે. જ્યારે તેઓ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનમાં હતા ત્યારે અમે સૌ પ્રથમ મુલાકાત કરી હતી અને હું સેન્ટ સ્ટીફન કોલેજ યુનિયનનો પ્રમુખ હતો. રાજકીય મતભેદો હોવા છતાં, અમે એકબીજાને માન આપ્યું અને બજેટમાં લોકસભામાં ચર્ચા કરી.

અમિત શાહ  ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

રિતેશ દેશમુખ

કરણ જોહર

https://twitter.com/karanjohar/status/1165163163035324417

અનિલ કપૂર