Not Set/ યુપીમાં મહાગઠબધનનો મોરચો,આજે વિશાળ રેલીનું આયોજન

યુપીમાં મહાગઠબંધન દ્વારા આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.નરેન્દ્ર મોદીને હરાવવા યુપીમાં તમામ રાજકીય પક્ષો એક મંચ પર આવી ગયા છે.સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, આર.એલ.ડી સહિતના રાજકીય પક્ષોએ મળી મહાગઠબંધન કરી નરેન્દ્ર મોદી સામે રણશિંગું ફૂક્યું છે.જ્યાં આજે આ મહાગઠબંધન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીની સાથે સાથે માયાવતી અને અખિલેશ યાદવ જનસભાને […]

Top Stories India

યુપીમાં મહાગઠબંધન દ્વારા આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.નરેન્દ્ર મોદીને હરાવવા યુપીમાં તમામ રાજકીય પક્ષો એક મંચ પર આવી ગયા છે.સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, આર.એલ.ડી સહિતના રાજકીય પક્ષોએ મળી મહાગઠબંધન કરી નરેન્દ્ર મોદી સામે રણશિંગું ફૂક્યું છે.જ્યાં આજે આ મહાગઠબંધન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

રેલીની સાથે સાથે માયાવતી અને અખિલેશ યાદવ જનસભાને સંબોધશે.આપને જણાવી દઈયે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એક સમયે એકબીજાના કટ્ટર વિરોધી હતા.પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ટક્કર આપવા આ બન્ને પક્ષ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો એક થઈ ચૂંટણી લડી રહ્યાં છે.