Not Set/ 26 વર્ષની મહિલાએ બંધ રૂમમાં કર્યું કઇંક આવું, પોલીસે દરવાજો તોડ્યો તો…

દક્ષિણ દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં એક 26 વર્ષની મહિલાએ છતનાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે શુક્રવારે રાત્રે આશરે 8.40 વાગ્યે અમને ફોન આવ્યો કે અસોલા ગામમાં એક મહિલાએ આત્મહત્યા કરી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાના રૂમનો દરવાજો તોડ્યો હતો અને તે […]

India

દક્ષિણ દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં એક 26 વર્ષની મહિલાએ છતનાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે શુક્રવારે રાત્રે આશરે 8.40 વાગ્યે અમને ફોન આવ્યો કે અસોલા ગામમાં એક મહિલાએ આત્મહત્યા કરી છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાના રૂમનો દરવાજો તોડ્યો હતો અને તે છતનાં પંખાથી લટકતી મળી હતી. પોલીસે જણાવ્યું કે ઘટના સ્થળ પર કોઈ લેખિત નોંધ મળી નથી.

તેમણે કહ્યું કે શનિવારે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે એમ્સ મોકલવામાં આવ્યો હતો. બાદમાં તેને અંતિમ સંસ્કાર કરવા પરિવારને સોંપાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.