INDIAN NAVY/ ભારતીય નૌકાદળે સમુદ્રમાં બતાવી પોતાની તાકાત, ઈરાનના જહાજને ચાંચિયાઓથી મુક્ત કર્યું

ભારતીય નૌકાદળે એડનની ખાડી પાસે ચાંચિયાઓએ ઈરાનના જહાજ પર હુમલો કર્યો હતો. 12 કલાકથી વધુ લાંબી આકરી કાર્યવાહી બાદ ભારતીય નૌકાદળ……..

India

New Delhi News: ભારતીય નૌકાદળે ઈરાનના જહાજને સોમાલિયાના ચાંચિયાઓની જાળમાંથી મુક્ત કર્યું છે. 12 કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશનમાં ભારતીય નૌકાદળે 23 પાકિસ્તાની ક્રૂને બચાવ્યા હતા.

ભારતીય નૌકાદળે એડનની ખાડી પાસે ચાંચિયાઓએ ઈરાનના જહાજ પર હુમલો કર્યો હતો. 12 કલાકથી વધુ લાંબી આકરી કાર્યવાહી બાદ ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં દરિયાઈ સુરક્ષા માટે બે જહાજોને તૈનાત કર્યા હતા. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટના સમયે જહાજ સોકોત્રાથી લગભગ 90 NM દક્ષિણ પશ્ચિમમાં હતું. જેમાં 9 સશસ્ત્ર ચાંચિયાઓ હોવાનું જાણવા મળ્યું હતું. હાઈજેક કરાયેલું  FV અલ કંબર માર્ચે અટકાવવામાં આવી હતી. સોકોત્રા દ્વીપસમૂહ ઉત્તર પશ્ચિમ હિંદમહાસાગરમાં એડનની ખાડી પાસે છે.

ભારતીય નેવીએ જણાવ્યું કે ગુરૂવારે જહાજની અટકાયત કરવામાં આવી હતી. INS સુમેધાએ શુક્રવારે વહેલી સવારે FV અલ કંબરને અટકાવ્યું હતું.  હાદમાં INS ત્રિશુલ પણ તેમાં જોડાયું હતું.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા લોકો સરકારની મહત્વની સૂચના

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત

આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થશે રાહત, બેવડી ઋતુની આગાહી