Bharat Ratna Award/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત

રાષ્ટ્રપતિ ભવનમાં આજે 5 મહાન વ્યક્તિઓને તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપી……….

Top Stories India
Beginners guide to 2024 03 30T084722.623 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત

New Delhi News: રાષ્ટ્રપતિ ભવનમાં આજે 5 મહાન વ્યક્તિઓને તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપી ઉત્કૃષ્ટ કાર્ય અને રાષ્ટ્ર પ્રત્યે અસાધારણ યોગદાન બદલ દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન આપવામાં આવશે. 5 મહાન વિભૂતિઓ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પી.વી. નરસિંમહરાવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર, વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપી સન્માન કરાશે. 4 વિભૂતિઓને મરણોપરાંત ભારતરત્ન અપાશે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસસ્થાને આવતીકાલે (31 માર્ચ) ભારતરત્ન આપી સન્માન કરાશે.


ભારતરત્નથી સન્માનિત વ્યક્તિઓની યાદી
– એમ.એસ. સ્વામીનાથન (2024)
– ચૌધરી ચરણસિંહ (2024)
– પી..વી નરસિમ્હા રાવ (2024)
– કર્પૂરી ઠાકોર (2024)
– લાલકૃષ્ણ અડવાણી (2024)
– પ્રણવ મુખર્જી (2019)
– ભૂપેન હજારિકા (2019)
– નાનાજી દેશમુખ (2019)
– મદન મોહન માલવિયા (2015)
– અટલ બિહારી વાજપેયી (2015)
– સચિન તેંડુલકર (2014)
– સીએનઆર રાવ (2014)
– પંડિત ભીમસેન જોશી (2008)
– લતા દીનાનાથ મંગેશકર (2001)
– ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (2001)
– પ્રો. અમર્ત્ય સેન (1999)
– લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ (1999)
– લોકનાયક જયપ્રકાશ નારાયણ (1999)
– પંડિત રવિશંકર (1999)
– ચિદમ્બરમ સુબ્રમણ્યમ (1998)
– મદુરાઈ સન્મુખા દિવુ સુબ્બુલક્ષ્મી (1998)
– ડૉ. અબુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (1997)
– અરુણા અસફ અલી (1997)
– ગુલઝારી લાલ નંદા (1997)
– જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (1992)
– મૌલાના અબુલ કલામ આઝાદ (1992)
– સત્યજીત રે (1992)
– રાજીવ ગાંધી (1991)
– સરદાર વલ્લભભાઈ પટેલ (1991)
– ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (1990)
– ડૉ. નેલ્સન રોલિહલાહલા મંડેલા (1990)
– મરુદુર ગોપાલન રામચંદ્રન (1988)
– ખાન અબ્દુલ ગફાર ખાન (1987)
– આચાર્ય વિનોબા ભાવે (1983)
– મધર ટેરેસા (1980)
– કુમારસ્વામી કામરાજ (1976)
– વરાહગીરી વેંકટ ગીરી (1975)
– ઇન્દિરા ગાંધી (1971)
– લાલ બહાદુર શાસ્ત્રી (1966)
– ડૉ. પાંડુરંગ વામન કાણે (1963)
– ડો. ઝાકિર હુસૈન (1963)
– ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (1962)
– ડૉ. બિધાનચંદ્ર રોય (1961)
– પુરુષોત્તમ દાસ ટંડન (1961)
– ડૉ. ધોંડે કેશવ કર્વે (1958)
– પં. ગોવિંદ બલ્લભ પંત (1957)
– ડૉ. ભગવાન દાસ (1955)
– જવાહરલાલ નેહરુ (1955)
– ડૉ. મોક્ષગુંડમ વિવેશ્વરાય (1955)
– ચક્રવર્તી રાજગોપાલાચારી (1954)
– ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન (1954)
– ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થશે રાહત, બેવડી ઋતુની આગાહી

આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે