Rajkot News/ ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’એ જીવન ટૂંકાવ્યું

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીના આત્મહત્યા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Rajkot

Rajkot News: ઇન્સ્ટાગ્રામ (Instagram) ક્વિન તોફાની રાધા તરીકે ઓળખાતી રાજકોટ(Rajkot)ની 26 વર્ષીય યુવતી રાધિકા ધામેચાએ આત્મહત્યા (Suicide) કરી લીધી છે. તોફાની રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે તેના પરિવારથી અલગ રહેતી હતી. તાજેતરમાં તે ગોવા ફરવા ગઈ હતી.

દરમિયાન, ગઈકાલે રાત્રે રાધિકાએ તેના પિતાને ફોન કરીને કહ્યું, “હું જઈ રહી છું” અને ફોન કાપી નાખ્યો. પિતા ઘરે પહોંચતાની સાથે જ તેમણે છોકરીને મૃત હાલતમાં જોઈ અને તરત જ પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીના આત્મહત્યા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.

રાધિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલી સ્ટોરી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તાંત્રિક વિધિના કારણે મહિલાએ કરી આત્મહત્યા, 6 લોકોની ધરપકડ

આ પણ વાંચો:જાન પાછી ન વળી તો કલાકમાં જ આત્મહત્યા કરીશઃ દુલ્હનની ધમકી

આ પણ વાંચો:સુરતમાં સગીરાની ટીનેજર પ્રેમીના ત્રાસથી આત્મહત્યા