Not Set/ કઝાકિસ્તાનમાં બસમાં લાગી આગ, 52 મુસાફરો જીવતા ભૂંજાયા, જુવો વીડીયો

કઝાકિસ્તાનના અકતોબમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. બસમાં શોર્ટ સર્કીટ થવાથી આગ લાગી હતી. આ બસમાં 57 મુસાફરો સવાર હતા. આ બસમા સવાર 52 મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ બસમા સવાર માત્ર 5 મુસાફરોને જ બચાવી શકાયા છે. આ મુસાફરો કઝાકિસ્તાનના રહેવાસી છે. ઉતર-પશ્ચિમમાં એક બસમાં આગ લાગી હતી, રીપોર્ટ અનુસાર આ બસમાંથી 5 લોકો જ […]

Top Stories

કઝાકિસ્તાનના અકતોબમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. બસમાં શોર્ટ સર્કીટ થવાથી આગ લાગી હતી. આ બસમાં 57 મુસાફરો સવાર હતા. આ બસમા સવાર 52 મુસાફરો જીવતા ભૂંજાયા છે.

આ બસમા સવાર માત્ર 5 મુસાફરોને જ બચાવી શકાયા છે. આ મુસાફરો કઝાકિસ્તાનના રહેવાસી છે.

ઉતર-પશ્ચિમમાં એક બસમાં આગ લાગી હતી, રીપોર્ટ અનુસાર આ બસમાંથી 5 લોકો જ બચી શક્યા છે. ઘટના સ્થળે કાર્યકર્તાઓનું કહેવું છે કે, આ બસ રુસથી અજ્બેકના નાગરિકોને લઈ જહી રહી હતી અથવા લાવી રહી હતી. મીડિયાનું કહેવું સ્પષ્ટ નથી કે, બસ કઈ દિશા માંથી ટ્રાવેલ કરી રહી હતી.